શોધખોળ કરો

ટીમના કયા ખેલાડીથી ઇમ્પ્રેસ થયો કોહલી ને બોલ્યો તેનામાં અદભૂત સ્કિલ-ટેલેન્ટ છે, બનશે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય

વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 147 રનોના લક્ષ્યને ભારતે 19.1 ઓવરમાં જીતી લીધી હતી. મેચમાં ઋષભ પંતે શાનદાર ફટકાબાજી કરીને 65 બૉલમાં 59 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા- 4 છગ્ગા સામેલ હતાં

નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે 7 વિકેટ જીત મેળવીની સીરીઝ પર 3-0થી કબ્જો જમાવી લીધો હતો. આ ક્લિન સ્વીપ બાદ કેપ્ટન કોહલીએ ભારતીય વિકેટકીપર ઋષભ પંતને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ. ઋષભ પંતને લઇને કહ્યું કે, ''અમે ઋષભ પંતના ભવિષ્યને લઇને ખુશ છીએ, તેનામાં બહુજ સારી સ્કિલ અને ટેલેન્ટ છે, હવે જરૂરી છે કે તેને વધારે મોકો આપવો જોઇએ, તેની પર દબાણ ના બનાવવુ જોઇએ. તેને સારી શરૂઆત કરી છે અને આગળ વધ્યો છે.'' ટીમના કયા ખેલાડીથી ઇમ્પ્રેસ થયો કોહલી ને બોલ્યો તેનામાં અદભૂત સ્કિલ-ટેલેન્ટ છે, બનશે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય ઉલ્લેખનીય છે કે, કેપ્ટન કોહલીએ જીત બાદ ટીમ ઇન્ડિયાના બૉલર્સ અને બેટ્સમેનની ભરપુર પ્રસંશા કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 147 રનોના લક્ષ્યને ભારતે 19.1 ઓવરમાં જીતી લીધી હતી. મેચમાં ઋષભ પંતે શાનદાર ફટકાબાજી કરીને 42 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા- 4 છગ્ગા સામેલ હતાં. ટીમના કયા ખેલાડીથી ઇમ્પ્રેસ થયો કોહલી ને બોલ્યો તેનામાં અદભૂત સ્કિલ-ટેલેન્ટ છે, બનશે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget