શોધખોળ કરો

IPLમાં કોઈ ખરીદવા તૈયાર ન હતું આ બેટ્સમેનને, હવે કરી ધમાકેદાર બેટિંગ

1/4
 પ્રથમ દિવસે ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું બીજા દિવસે પંજાબની ટીમ માલિક પ્રીતિ ઝિંટાએ 39 વર્ષના આ સ્ટાર ખેલાડી પર દાવ ખેલ્યો અને બેસ પ્રાઈસમાં જ તેને ખરીદી લીધો. કહેવાય છે કે, ગેલને ખરીદવા પાછળ ટીમ મેન્ટર વીરેન્દ્ર સેહવાગનો હાથ હતો. સેહવાગ ખુદ પણ વિસ્ફોટક બેટ્સમેન રહ્યા છે અને એવામાં એ જ હતા જેને આ નાના ફોર્મેટમાં ગેલની પ્રતિભાની ઓળખ હતી. આ રીતે ગેલ પંજાબની ટીમનો ભાગ બન્યો. જોકે શરૂઆતના 2 મેચમાં અંતિમ 11માં તેને સ્થાન મળ્યું ન હતું.

2/4
 ગેલે સીઝનની શરૂઆત તોફાની ઇનિંગ સાથે કરી હતી પરંતુ તેની સફર એટલી સરળ રહી ન હતી. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી સમયે એવું લાગતું હતું કે ગેલને કોઈ ખરીદશે જ નહીં અને આ આઈપીએલમાં રમશે નહીં. માત્ર 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું. એ પણ એવા સમયે જ્યારે મનીષ પાંડે અને કેએલ રાહુલ જેવા ઉભરાત સ્ટાર 11-11 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

3/4
 આ સીઝનમાં પોતાનો પ્રથમ મેચ રમી રહેલ ગેલે 33 બોલમાં તાબડતોડ 63 રન બનાવ્યા હાત. તેણે 190ની સ્ટ્રાઈક સાથે રમેલ પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગેલે મેચની છઠ્ઠી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવીને 22 રન બનાવ્યા હતા. ગેલની આ ઇનિંગને જોરે પંજાબે પાવરપ્લેમાં 75 રન બનાવ્યા હતા.

4/4
મોહાલીઃ ક્રિકેટ ઇતિહાસમાં જ્યારે પણ ધમાકેદાર બેટિંગની વાત આવે ત્યારે યાદીમાં ક્રિસ ગેલનું નામ ટોચ પર રહેશે. વિતેલી રાતે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા ગેલે એ સાબિત કરી આપ્યું કે શા માટે તેને વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન કહેવામાં આવે છે. ગેલે ધમાકેદાર ઇનિંગના જોરે અશ્વિગનની આગેવાનીમાં પંજાબે ચેન્નઈને 4 રને હાર આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget