શોધખોળ કરો

41 વર્ષીય ક્રિસ ગેલે કહ્યું- હજુ બે વર્લ્ડકપ રમવાના છે, રિટારમેન્ટનો હાલમાં નથી કોઈ પ્લાન

41 વર્ષીય ક્રિસ ગેલે કહ્યું, તે પોતાને આગામી પાંચ વર્ષ સુધી ક્રીઝ પર રમતો જોઈ રહ્યો છે.

વેસ્ટઈન્ડીઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે કહ્યું કે, હાલમાં તે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના મૂડમાં નથી. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, તે વધુ પાંચ વર્ષ ક્રિકેટ રમશે. ગેલની નજર ન માત્ર 2021ના ભારતમાં યોજનારા ટી20 વર્લ્ડકપ પર છે, પણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2020ના વર્લ્ડકપ પર પણ છે. 41 વર્ષીય ક્રિસ ગેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, તે પોતાને આગામી પાંચ વર્ષ સુધી ક્રીઝ પર રમતો જોઈ રહ્યો છે. ગેલે કહ્યું કે, “હાલમાં રિટાયરમેન્ટનો કોઈ પ્લાન નથી. મારું માનવું છે કે મારી પાસે હાલ વધુ પાંચ વર્ષ છે. તેથી 45 વર્ષ થાય તે પહેલા રિટાયરમેન્ટનો કોઈ ચાન્સ નથી અને હા, હજુ બે વર્લ્ડકપ રમવાના છે.” યૂએઈમા રમાયેલી આઈપીએલની 13મી સીઝનમાં ક્રિસ ગેલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 41.14ની એવરેજથી 137.14ની સ્ટ્રાઈક રેટથી માત્ર સાત ઈનિંગમાં 288 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ અડધી સદી નોંધાવી હતી. ગેલ આ આઈપીએલમાં કેટલીક મેચો બાદ ટીમમાં સામેલ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget