શોધખોળ કરો
Advertisement
કૉલિન-અક્ષરની જોડીએ પકડ્યો અનોખો કેચ ને ગેલ થયો પેવેલિયન ભેગો, જુઓ વીડિયો
દિલ્હીની 13મી ઓવરમાં ફિલ્ડર કૉલિન ઇન્ગ્રામે બાઉન્ડ્રી લાઇન પર ગજબની ફિલ્ડીંગ કરીને કેચ કર્યો, બાઉન્ડ્રી લાઇન બહાર જતાં પહેલા દડો મેદાનમાં ઉછાળ્યો અને અક્ષર પટેલે કેચ કરીને ગેલને આઉટ કર્યો હતો
નવી દિલ્હીઃ કેરિબયન ધૂરંધર ક્રિસ ગેલ આઇપીએલમાં પુરેપુરા રંગમાં દેખાઇ રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગથી તે વિરોધી ટીમના બૉલરોનો પરસેવો છોડાવી રહ્યો છે. આવી જ એક વિસ્ફોટક ઇનિંગ ગઇકાલે તેને દિલ્હી કેપિટલ્સ સામે રમી, તેને 37 બૉલમાં 69 રન ફટકાર્યા, જેમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલા હતા.
જોકે, આ તોફાની બેટ્સમને દિલ્હીના ફિલ્ડરોની ગજબની ફિલ્ડીંગના કારણે પેવેલિયન ભેગુ થવું પડ્યુ હતું. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, દિલ્હીની 13મી ઓવરમાં ફિલ્ડર કૉલિન ઇન્ગ્રામે બાઉન્ડ્રી લાઇન પર ગજબની ફિલ્ડીંગ કરીને કેચ કર્યો, બાઉન્ડ્રી લાઇન બહાર જતાં પહેલા દડો મેદાનમાં ઉછાળ્યો અને અક્ષર પટેલે કેચ કરીને ગેલને આઉટ કર્યો હતો.
Ingram-Axar's perfect relay catch https://t.co/rlQ2KQVQzC
— Tarun Singh Verma (@TarunSinghVerm1) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion