શોધખોળ કરો

IPL પર ફરી ખતરો, જાણો કોને કોરોનાનો ચેપ લાગતાં ક્રિકેટરોમાં મચ્યો છે ખળભળાટ ?

યુએઈમાં કોવિડ-19ને લઈને બહુ જ કડક પ્રોટોકોલ લાગુ છે. આ માટે આઈસીસીની ઓફિસ હવે થોડા દિવસ માટે બંધ રહેશે. ઓફિસ બંધ રહેવાના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દુબઈ ઓફિસ સંપૂર્ણ રીતે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. એકસાથે ઘણાં કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. યુએઈના હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોટોકોલ પ્રમાણે આ તમામ કર્મચારીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે થોડા દિવસ આઈસીસીનું હેડક્વાર્ટર બંધ રહે તેવી શક્યતા છે. જેના કારણે દુબઈમાં આસીસી એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહેલી આઈપીએલની ટીમો પર અસર પડી શકે છે. સુત્રો પ્રમાણે, યુએઈમાં કોવિડ-19ને લઈને બહુ જ કડક પ્રોટોકોલ લાગુ છે. આ માટે આઈસીસીની ઓફિસ હવે થોડા દિવસ માટે બંધ રહેશે. ઓફિસ બંધ રહેવાના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આઈસીસીની આખી ઓફિસ સેનેટાઈઝ કરવામાં આવશે. પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બહુ જ રાહતના સમાચાર પણ આવ્યા છે. દુબઈથી દૂર આવેલા છ ટમી આઈસીસી એકેડમીના મેદાન પર પ્રેક્ટિસ ચાલુ રાખી શકશે. આઈસીસીની તમામ એકેડમી દુબઈની ઓફિસથી દૂર છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આઈસીસી તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ બોર્ડના એક સીનિયર સદસ્યે આ અંગે પૃષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, થોડા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ સીનિટર સદસ્યે એ પણ કહ્યું હતું કે, આઈસીસી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઈસીસીના કોવિડ-19 પોઝિટિવ કેસ મળેલા કર્મચારીઓને કોરેન્ટાઈનમાં છે. આ સિવાય જે કર્મચારી પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓએ પણ પોતાની જાતે કોરેન્ટાઈન થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?

Embed widget