શોધખોળ કરો

વિરાટ કોહલી-રોહિત શર્મા પર ભારે પડ્યો રવીન્દ્ર જાડેજા, જાણો કેવી રીતે બન્યો જીતનો હીરો

જાડેજાએ ટીમ ઈન્ડિયાને જીત અપવાવા માટે પહેલાં વિરાટ કોહલી સાથે 58 રનની પાર્ટનરશિપ કરી હતી.

નવી દિલ્હીઃ ભારતે કટક વડનેમાં વિન્ડિઝને ટોપ ઓર્ડરની હાફ સેન્ચુરીઓ બાદ રવીન્દ્ર જાડેજાએ અણનમ 39 રનની ઇનિંગના  જોરે 4 વિકેટે હરાવ્યું છે. 315 રનના ટાર્ગેટને ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. મેજબાન ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 85, કેએલ રાહુલે 77 અને રોહિત શર્માએ 63 રનની મોટી ઇનિંગ રમી પરંતુ જાડેજા અને શાર્દુલ ઠાકુર (17)ની સાથે 7મી વિકેટ માટે 30 રનની ભાગીદારી બનાવી. આ બન્નેએ મેચ ફિનિશ કરીને જ દમ લીધો. જાડેજાએ કટક વનડેમાં શાનદાર બેટિંગ કરી. તેણે 31 બોલમાં 4 ચોગ્ગાના જોરે 39 રન બનાવ્યા. જાડેજાએ ટીમ ઈન્ડિયાને જીત અપવાવા માટે પહેલાં વિરાટ કોહલી સાથે 58 રનની પાર્ટનરશિપ કરી હતી. આ બંને સાથે આવ્યા ત્યારે ભારતનો સ્કોર 228 રન હતો અને ટીમની 5 વિકેટ પડી ગઈ હતી. ભારતને 67 બોલમાં 87 રનોની જરૂર હતી. જાડેજાએ ભારત ઉપર પ્રેશર આવવા દીધું ન હતું. જાડેજાએ કટક વન ડેમાં બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેણે 10 ઓવરમાં 54 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જાડેજાની બોલિંગ ઈકોનોમી અન્ય તમામ બોલર્સ કરતાં સારી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે સતત 10મી દ્વિપક્ષીય વન ડે સીરિઝ જીતી છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રાહુલ અને રોહિતની સલામી જોડીએ ફરી એકવાર શાનદાર શરૂઆત અપાવી હતી. રાહુલ અને રોહિતે પહેલી વિકેટ માટે 122 રનોની પાર્ટનરશિપ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget