શોધખોળ કરો

મેચ બાદ કેપ્ટન રહાણેએ ઓસ્ટ્રેલિયાના કયા ખેલાડીને આપી ટીમ ઇન્ડિયાની જર્સી, જાણો શું છે કારણ

કેપ્ટન રહાણેએ 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના બૉલર નાથન લિયોનને એક ખાસ ગિફ્ટ આપી. રહાણેએ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન નાથન લિયોનને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટમાં આપી હતી

નવી દિલ્હીઃ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ અને ફાઇનલ ટેસ્ટ ટેસ્ટમાં ભારતે જીત મેળવી, આ સાથે જ ભારતે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો હતો. મેચ બાદ એક ખેલદિલીની ભાવના વાળી ઘટના જોવા મળી, ભારતીય કેપ્ટન રહાણેએ ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોનને ટીમ ઇન્ડિયાની જર્સી આપી હતી. આ ખેલ ભાવનાથી રહાણેએ રમત પ્રેમીઓનુ દિલ જીતી લીધુ હતુ. કેપ્ટન રહાણેએ 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના બૉલર નાથન લિયોનને એક ખાસ ગિફ્ટ આપી. રહાણેએ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન નાથન લિયોનને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટમાં આપી હતી. આ જર્સી પર કેપ્ટન રહાણેનો ઓટોગ્રાફ પણ હતો. રહાણેની આ ખેલભાવનાની ચારેયબાજુ પ્રસંશા થઇ રહી છે. દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે આ પગલાને લઇને રહાણનેની પ્રસંશા કરી. વીવીએસે ટ્વીટર પર લખ્યું- અજિંક્યેએ શાનદાર ભાવનાનુ પ્રદર્શન કર્યુ, નાથન લિયોનને 100મી ટેસ્ટ પર ભારતીય ટીમની જર્સી ગિફ્ટ કરી. રહાણેએ ખેલ ભાવનાનુ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યુ, આટલી અવિશ્વસનીય જીત મેળવ્યા બાદ પણ તે કેટલો પ્રતિષ્ઠિત છે. મેચ બાદ કેપ્ટન રહાણેએ ઓસ્ટ્રેલિયાના કયા ખેલાડીને આપી ટીમ ઇન્ડિયાની જર્સી, જાણો શું છે કારણ ઉલ્લેખનીય છે કે નાથન લિયોન લેગ સ્પિનર શેન વોર્ન બાદ ઓસ્ટ્રેલિયા તરફથી રમનારો સૌથી સફળ ફિરકી બૉલર છે. ઓસ્ટ્રેલિયન ટીમે મેચની શરૂઆતમાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કર્યો હતો. નાથન લિયોને 100 ટેસ્ટમાં 399 વિકેટ ઝડપી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની
IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Embed widget