શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ડ્રેસિંગ રૂમમાં શું કહ્યું ? જુઓ વીડિયો

શાસ્ત્રીએ એમ પણ કહ્યું.ભારત છેલ્લા થોડા મહિનામાં ખૂબ ક્રિકેટ રમ્યું છે અને દિગ્ગજ ડોન બ્રેડમેન હોત તો પણ બાયો બબલમાં રહીને તેમની બેટિગ સરેરાશ ઓછી થઈ ગઈ હોત.

Team India Coach Ravi Shastri: રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ 8 નવેમ્બર, 2021ના રોજ ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચ રમી હતી. T20 વર્લ્ડ કપમાં તેનો સામનો નામિબિયા સામે થયો હતો, જ્યાં તેણે 9 વિકેટથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ માત્ર એક ઔપચારિકતા હતી. તે પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર રવિ શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે છેલ્લા છ મહિનાથી બાયો બબલમાં હોવાને કારણે IPL-2021 અને T20 વર્લ્ડ કપમાં વધારે ગેપ ન હોવાને કારણે ટીમના પ્રદર્શન પર અસર પડી હતી. રવિ શાસ્ત્રીના કોચિંગમાં ભારતીય ટીમ એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે 6 મહિના સુધી બાયો બબલમાં રહેવું સરળ નથી. પેટ્રોલ નાખીને ખેલાડીઓને ભગાડી ન શકાય. ICC સિવાય તમામ બોર્ડે કોરોના વિશે વિચારવું પડશે. ખેલાડીઓ માનસિક રીતે પ્રભાવિત થયા છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે જો આ માટે પગલાં લેવામાં નહીં આવે તો ખેલાડીઓ પોતે રમવાનો ઇનકાર કરી શકે છે. હું ટીમના પ્રદર્શનથી નિરાશ નથી.

શાસ્ત્રીએ એમ પણ કહ્યું.ભારત છેલ્લા થોડા મહિનામાં ખૂબ ક્રિકેટ રમ્યું છે અને દિગ્ગજ ડોન બ્રેડમેન હોત તો પણ બાયો બબલમાં રહીને તેમની બેટિગ સરેરાશ ઓછી થઈ ગઈ હોત.

'વિશ્વના ખૂણે ખૂણે મેળવેલ વિજય'

રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ એ જ ટીમ છે જેણે છેલ્લા 5 વર્ષમાં દુનિયાના દરેક ખૂણે જીત મેળવી છે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતવી અને ઈંગ્લેન્ડમાં લીડ મેળવવી શાનદાર હતી. ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષમાં આવું કોઈ કરી શક્યું નથી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ સીરીઝ જીતી છે. તે જ સમયે, આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં, ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ લેવામાં સફળ રહી હતી.

કોચ શાસ્ત્રીએ કહ્યું કે ટીમે ટેસ્ટ સિવાય મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શાનદાર રમત દેખાડી. ટીમે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં જીત મેળવી હતી. તેણે કહ્યું કે કોચ તરીકે હું કંઈક વિચાર સાથે આવ્યો હતો, તેનાથી વધુ હાંસલ કર્યું. એટલું જ નહીં, તેણે પૂરી ઈમાનદારીથી કામ કર્યું.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?

KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ

ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે

મલાઈકા અરોરાએ રેમો સાથે જમીન પર સૂઈને કર્યો ડાન્સ, ગુસ્સામાં ગીતા માએ કહ્યું – હવે વધારે થઈ રહ્યું છે

Embed widget