શોધખોળ કરો
Advertisement
સ્ટીવ સ્મિથના શૉટ બાદ હા-ના ના ચક્કરમાં આ રીતે ગુમાવી એરોન ફિન્ચે વિકેટ, VIDEO વાયરલ
એરોન ફિન્ચનુ રનઆઉટ થવુ ભારત માટે સૌથી મોટો ફાયદો સાબિત થયુ હતુ
બેગ્લુંરુઃ ભારતે સીરીઝની અંતિમ વનડે જીતીને ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ પર કબજો જમાવ્યો દીધો છે. ભારતની જીતમાં કેટલીક ઘટના એવી જે ના બની હોય તો પરિણામ કદાચ જુદી પણ આવી શકતુ હતુ. જેમાં એક ઘટના એરોન ફિન્ચની વિકેટ પણ સામેલ છે. એરોન ફિન્ચનુ રનઆઉટ થવુ ભારત માટે સૌથી મોટો ફાયદો સાબિત થયુ હતુ.
ખરેખરમાં, ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન બન્યુ એવુ કે, જ્યારે ટીમનો સ્કૉર 50 તરફ વધી રહ્યો હતો, ત્યારે મોહમ્મદ શમીના એક બૉલર સ્ટીવ સ્મિથે એક વિચિત્ર શૉર રમ્યો, પહેલા સ્મિથ રન લેવા દોડ્યો, પછી સામેથી ફિન્ચ પણ દોડ્યો પણ બાદમાં ફિન્ચ બેટિંગ ક્રિઝમાં આવી ગયો અને સ્મિથ પણ તે જ ક્રિઝમાં પાછો આવ્યો હતો.
બસ, ત્યારે ફિલ્ડર જાડેજાએ બૉલ પકડીને બૉલિંગ ક્રિઝ પર થ્રૉ કરી દીધો હતો. શમીએ તરતજ બૉલ પકડીને ફિન્ચને રનઆઉટ કરી દીધો હતો. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
YES!! NOOOO!! WAITTT!!!?? What happened there? 🤔#BattleOfEquals #INDvAUS pic.twitter.com/U5rsw8YKAf
— Hotstar Canada (@hotstarcanada) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement