શોધખોળ કરો

Asia XI vs World XI: એશિયા ઇલેવનની ટીમમાં વિરાટ કોહલી સહિત 6 ભારતીયોને મળ્યુ સ્થાન, જુઓ ટીમનુ લિસ્ટ.......

આ મેચો 18 અને 21 માર્ચે રમાશે, અને આઇસીસીએ આ મેચોને ઇન્ટરનેશનલ ટી20 મેચોનો દરજ્જો આપ્યો છે

ઢાકાઃ બાંગ્લાદેશમાં રમાનારી વર્લ્ડ ઇલેવન સામે એશિયા ઇલેવનની ટીમ માટે છ ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં વિરાટ કોહલી સહિત 6 ભારતીય ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, Asia XI vs World XI ટીમ વચ્ચે બે ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જે બીસીબી બાંગ્લાદેશના સંસ્થાપક શેજ મુજિબર રહેમાનની જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં રમાવવાની છે. આ મેચો 18 અને 21 માર્ચે રમાશે, અને આઇસીસીએ આ મેચોને ઇન્ટરનેશનલ ટી20 મેચોનો દરજ્જો આપ્યો છે. બીસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલી એશિયા ઇલેવન ટીમમાં ભારતમાંથી વિરાટ કોહલી, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. એશિયા XI ટીમ:- કેએલ રાહુલ (એક મેચ માટે), શિખર ધવન, તમીમ ઇકબાલ, વિરાટ કોહલી (એક મેચ માટે અને રમવુ તેની ઉપબલ્ધતા પર નિર્ભર), લિટન દાસ, ઋષભ પંત, મુશ્ફિકુર રહીમ, થિસારા પરેરા, રાશિદ ખાન, મુસ્તાફિઝૂર રહેમાન, સંદીપ લામિછાને, લસિથ મંલિગા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, મુજિબ ઉર રહેમાન. વર્લ્ડ XI ટીમ:- એલેક્સ હેલ્સ, ક્રિસ ગેલ, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), નિકોલસ પૂરન, રૉસ ટેલર, જૉની બેયરર્સ્ટો, કિરોન પોલાર્ડ, આદિલ રશીદ, શેલ્ડન કૉટરેલ, લુંગી એનગીડી, એન્ડ્ર્યૂ ટાઇ, મિસેલ મેક્લાગન.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget