શોધખોળ કરો

મેક્સવેલ બાદ આ વિસ્ફોટક બેટ્સમેનને થઇ માનસિક બિમારી, જાતે જ ક્રિકેટમાંથી થઇ ગયો દુર

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પણ માનસિક બિમારીનો હવાનો આપીને ક્રિકેટમાંથી બ્રેક લઇ લીધો છે

કેનબરાઃ ક્રિકેટમાં માનસિક દબાણ અને બિમારીના કિસ્સા વધી રહ્યાં છે, તાજેતરમાં જ માનસિક બિમારીના કારણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ક્રિકેટથી દુર થયો છે, ત્યાં હવે વધુ એક ક્રિકેટર આ બિમારીનો શિકાર બન્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિલ પોકોવસ્કીને માનસિક બિમારી થઇ છે. સતત ક્રિકેટ રમવાના કારણે ક્રિકેટર માનસિક રીતે બિમારી થઇ ગયો છે અને હવે તેને ક્રિકેટમાંથી થોડાક સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મેક્સવેલ બાદ આ વિસ્ફોટક બેટ્સમેનને થઇ માનસિક બિમારી, જાતે જ ક્રિકેટમાંથી થઇ ગયો દુર ઓસ્ટ્રેલિયન મીડિયા પ્રમાણે, 21 વર્ષીય વિલ પોકોવસ્કીએ જાતેજ સિલેક્ટરોને ટીમમાંથી બહાર કરવાનુ કહી દીધુ છે. ખાસ વાત એ છે કે, પોકોવસ્કી એક ઘાતક બેટ્સમેન છે અને બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ પણ કરવાનો હતો. મેક્સવેલ બાદ આ વિસ્ફોટક બેટ્સમેનને થઇ માનસિક બિમારી, જાતે જ ક્રિકેટમાંથી થઇ ગયો દુર પોકોવસ્કીને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી પ્રથમ ટેસ્ટમાં 12 ખેલાડીઓમાં જગ્યા મળી હતી, અને માનવામાં આવતુ હતુ કે પોકોવસ્કી પાકિસ્તાન સામે બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. પણ માનસિક બિમારી અને દબાણના કારણે તે અચાનક ક્રિકેટથી દુર થઇ ગયો છે. મેક્સવેલ બાદ આ વિસ્ફોટક બેટ્સમેનને થઇ માનસિક બિમારી, જાતે જ ક્રિકેટમાંથી થઇ ગયો દુર ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પણ માનસિક બિમારીનો હવાનો આપીને ક્રિકેટમાંથી બ્રેક લઇ લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget