શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, પહેલીવાર મળ્યો આ ખેલાડીને મોકો

ન્યૂઝીલેન્ડ સામે ભારત બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાનુ છે, પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરીએ, અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે

મુંબઇઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેારત થઇ ગઇ છે. ટીમમાં બે ફેરફોરો જોવા મળ્યો છે. જેમાં એક પૃથ્વી શૉ જેને રોહિત શર્માના બદલે ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે, જ્યારે બીજો ફેરફાર શુભમન ગીલનો છે, શુભમન ગીલને પહેલીવાર ટેસ્ટ ટીમમાં મોકો આપવામાં આવ્યો છે. જ્યારે કે એલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગીલ અને પૃથ્વી શૉ હાલ બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યાં છે. પૃથ્વી શૉએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર વર્ષ 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. તેને બે ટેસ્ટ મેચોમાં 237 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. જોકે, બાદમાં ડૉપિંગના આરોપો બાદ ટીમમાંથી સસ્પેન્ડ થયો હતો. હવે તેની ફરીથી વાપસી થઇ છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, પહેલીવાર મળ્યો આ ખેલાડીને મોકો ન્યૂઝીલેન્ડ સામે ભારત બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાનુ છે, પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરીએ, અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, પહેલીવાર મળ્યો આ ખેલાડીને મોકો ભારતીય ટેસ્ટ ટીમ..... વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), હનુમા વિહારી, રિદ્દીમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, ઇશાંત શર્મા (જો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો તો)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Embed widget