શોધખોળ કરો

આઇપીએલ આ તારીખથી થઇ શકે છે ચાલુ, બીસીસીઆઇ આ ચાર મેદાનો માટે બનાવી રહી છે પ્લાન, જાણો વિગતે

રિપોર્ટ છે કે, આઇપીએલ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે, અને બીસીસીઆઇ એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે, જ્યાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ હોય (ફ્લડ લાઇટ વાળા), કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ હોય. ઉપરાંત તે જગ્યા ચોમાસાથી પ્રભાવિત ના થવી જોઇએ, એટલુ જ નહીં આવી જગ્યાએ કોરોનાનો કેર ના હોવો જોઇએ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને હાલ ક્રિકેટ જગતમાં આઇપીએલ અને ટી20 વર્લ્ડકપને લઇને આયોજન અધ્ધરતાલ છે. ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ અને ફેન્સ આ ટૂર્નામેન્ટોને લઇને દ્રીઘામાં કે તે રમાશે કે નહીં? હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇ સુત્રો તરફથી માહિતી છે કે, આઇપીએલને લઇને બીસીસીઆઇ ચાર જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે. રિપોર્ટ છે કે, આઇપીએલ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે, અને બીસીસીઆઇ એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે, જ્યાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ હોય (ફ્લડ લાઇટ વાળા), કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ હોય. ઉપરાંત તે જગ્યા ચોમાસાથી પ્રભાવિત ના થવી જોઇએ, એટલુ જ નહીં આવી જગ્યાએ કોરોનાનો કેર ના હોવો જોઇએ. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌરવ ગાંગુલી પોતાની ટીમમે આઇપીએલના સ્થળો શોધવાનુ કહી શકે છે. આઇપીએલ આ તારીખથી થઇ શકે છે ચાલુ, બીસીસીઆઇ આ ચાર મેદાનો માટે બનાવી રહી છે પ્લાન, જાણો વિગતે અત્યાર સુધી બીસીસીઆઇને મોટી મુશ્કેલી આઇપીએલના આયોજન માટે વિન્ડો અને તારીખોને લઇને હતી, પણ હવે આ લગભગ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે આઇપીએલ 13નુ આયોજન 20 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થઇ શકે છે. હવે આઇપીએલની જગ્યા બીસીસીઆઇ માટે નવી સમસ્યા બની ગઇ છે. બીસીસીઆઇ એક કે બે હૉટલમાં સેન્ટ્રલ બેઝ બનાવવા માગે છે, જેથી ખેલાડીઓ બસ દ્વારા સુરક્ષિત રીતે મેદાન પર પહોંચી શકે. જોકે, આઇપીએલનુ આયોજન દર્શકો વિના થશે એટલે બોર્ડને માત્ર ફ્લડ લાઇટ વાલા સ્ટેડિયમમાં જરૂર છે. કોરોના અને ચોમાસાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇને ઓછામાં ઓછા ત્રણ મેદાનોની જરૂર છે, બીસીસીઆઇ પાસે ચાર બેસ્ટ ઓપ્શન છે, જેમાં કર્ણાટકા, તામિલનાડુ, દુબઇ અને કોલંબો સામેલ છે. આંધ્ર પ્રદેશ પણ આઇપીએલના આયોજનની રેસમાં ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget