શોધખોળ કરો

બોર્ડે IPL અંગે લીધો મોટો નિર્ણય જાણો શું થશે તેની અસર

બોર્ડે આઇપીએલ 2021 માટે થનારા મેગા ઓક્શનના આયોજન નહીં કરાવવાનો ફેંસલો કર્યો છે. આ મોટા ઓક્સનમાં તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમોને શરૂથી તૈયાર કરી છે, બોર્ડે કૉવિડ-19ના કારણે આ ઓક્શને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ-બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મોટો નિર્ણય લીધો છે. અત્યારે બોર્ડે આઇપીએલ 2021 માટે થનારા મેગા ઓક્શનના આયોજન નહીં કરાવવાનો ફેંસલો કર્યો છે. આ મોટા ઓક્સનમાં તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમોને શરૂથી તૈયાર કરી છે, બોર્ડે કૉવિડ-19ના કારણે આ ઓક્શને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ન્યૂઝ વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, સંભાવના છે કે આ વખતે બોર્ડ કોઇ ઓક્શન નહીં કરાવે. જો આમ થશે તો ફ્રેન્ચાઇઝીઓને આ જ ખેલાડીઓ સાથે આગામી સિઝન રમવી પડી શકે છે. હા ઇજાગ્રસ્ત કે બીજા કોઇ કારણોસર ખેલાડીઓને રિપ્લેશમેન્ટ મળી શકે છે. બોર્ડે IPL અંગે લીધો મોટો નિર્ણય જાણો શું થશે તેની અસર આઇપીએલ 13મી એડિશન 10 નવેમ્બરે પુરી થશે, બાદમાં આઇપીએલને આગામી સિઝીન માટે બોર્ડની પાસે માત્ર સાડા ચાર મહિનાનો સમય હશે. બોર્ડની કોશિશ હશે કે 50થી વધુ દિવસ સુધી લીગને ચલાવે, અને 60 જેટલી મેચો હોય, જેથી હિતધારકોને આ વર્ષે જે નુકશાન થયુ છે તેની ભરપાઇ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ વખતે આઇપીએલ ટાઇટલ સ્પૉન્સર તરીકે ચીની કંપની વીવો ખસી જતા, દેશી બ્રાન્ડ પતંજલી ટાઇટલ સ્પૉન્સરની રેસમાં આવી ગઇ છે. આ ઉપરાંત ઓનલાઇન શૉપિંગ દિગ્ગજ કંપની અમેઝોન, ફેન્ટસી સ્પૉર્ટ્સ કંપની ડ્રીમ 11 અને ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર અને ઓનલાઇન લર્નિંગ કંપની બાયઝૂ પણ આ રેસમાં સામેલ છે. બોર્ડે IPL અંગે લીધો મોટો નિર્ણય જાણો શું થશે તેની અસર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક

Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?

ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર

રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ

IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર

Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?

Embed widget