શોધખોળ કરો

ઈંગ્લેન્ડના ક્યા બોલરે વિરાટ કોહલીને ઝીરો રનમાં આઉટ કરીને લીધો બદલો?

ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે કોહલીને શૂન્ય રને બેન ફૉક્સના હાથમાં શૂન્ય રને ઝીલાવી દીધો. આ સાથે જે તેને પ્રથમ ઇનિંગમાં કોહલી સાથે થયેલી તકરારનો બદલો પણ લઇ લીધો છે. સોશ્યલ મીડિયા પર કોહલી અને સ્ટૉક્સના મીમ્સ બની રહ્યાં છે

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં કેપ્ટન કોહલી ફરી એકવાર શૂન્ય રને પેવેલિયન ભેગો થયો છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે કોહલીને શૂન્ય રને બેન ફૉક્સના હાથમાં શૂન્ય રને ઝીલાવી દીધો. આ સાથે જે તેને પ્રથમ ઇનિંગમાં કોહલી સાથે થયેલી તકરારનો બદલો પણ લઇ લીધો છે. સોશ્યલ મીડિયા પર કોહલી અને સ્ટૉક્સના મીમ્સ બની રહ્યાં છે. ખરેખરમાં, ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો, ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા હતા. ત્યારે બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે મેદાન પર લડાઇ થઇ હતી, આ ઝઘડો એટલો બધો ઉગ્ર હતો કે એમ્પાયરોએ વચ્ચે પડવુ પડ્યુ હતુ. મેચ દરમિયાન સિરાજના બાઉંસર બાદ સ્ટોક્સે સિરાજને કઇંક કહ્યું હતું અને બાદ બંનેએ એકબીજા સામે ઘૂરકિયા કર્યા હતા. બંને આટલેથી અટક્યા નહોતા તે પછી વિરાટ કોહલીએ સ્ટોક્સને કઇંક કહ્યું હતું. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે વાત વણસી જતાં એમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી. આ ઘટના પહેલા સત્રમાં બની હતી, 13મી ઓવરના પહેલા બોલ પર સિરાજે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને આઉટ કરી દીધો હતો. રૂટ આઉટ થયા બાદ સ્ટોક્સ બેટિંગ કરવા ઉતર્યો હતો. ઓવર પુરી થયા બાદ સ્ટોક્સે સિરાજને કઈક કહ્યુ હતુ. આ પછી ડ્રિંક્સ બ્રેક દરમિયાન કેપ્ટન કોહલી અને સ્ટોક્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ઓન-ફીલ્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્મા અને નીતિન મેનનએ આ મામલને શાંત પાડ્યો હતો. આ અગાઉ પ્રથમ ટેસ્ટમાં પણ વિરાટ કોહલીની વિકેટ સ્ટોક્સે જ લીધી હતી. કોહલીના આઉટ થયા બાદ સ્ટોક્સે મોઢા પર આંગળી રાખીને તેમને સેંડ-ઓફ દીધી હતું. આ વાતનો કોહલીએ ગુસ્સો કાઢ્યો હતો. ઈંગ્લેન્ડના ક્યા બોલરે વિરાટ કોહલીને ઝીરો રનમાં આઉટ કરીને લીધો બદલો?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી

IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો

શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?

ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Yuzvendra Divorce: છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને માર્યો ટોણો, 5 કરોડના ભરણપોષણને કહી દીધી ખટકે તેવી વાત

Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર

Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય

Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ

Embed widget