શોધખોળ કરો

હાર્દિક પંડ્યા સાથે ચાલી રહ્યું છે અનન્યા પાન્ડેનું અફેર ? જાણો શું છે બન્નેના સંબંધોની હકીકત

Ananya Panday And Hardik Pandya: અભિનેત્રી નતાશા સ્ટાનકૉવિક અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડા દિવસો પહેલા છૂટાછેડા લઈને તેમના સંબંધોનો અંત લાવ્યો હતો

Ananya Panday And Hardik Pandya: અભિનેત્રી નતાશા સ્ટાનકૉવિક અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડા દિવસો પહેલા છૂટાછેડા લઈને તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. આ પછી હવે હાર્દિક પંડ્યાનું નામ બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે ખુબ જોડવામાં આવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ બન્નેને સંબંધોને લઇને ચર્ચા કરી રહ્યાં છે. 

અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યા વિશેની ગપસપ ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સાથે ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. એક તરફ હાર્દિક અને નતાશાના છૂટાછેડાના સમાચાર હતા તો બીજી તરફ હાર્દિક અને અનન્યાની કેમેસ્ટ્રી ચર્ચામાં હતી.

શું હાર્દિક સાથે ચાલી રહ્યું છે અનન્યા પાન્ડેનું અફેર ?  
અંબાણીના લગ્નની અનન્યા અને હાર્દિકની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. બંનેએ અનંત અને રાધિકાની હલ્દી સેરેમનીમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ પછી કપલના લગ્ન પ્રસંગે પણ બંને એકબીજાની આસપાસ સમય વિતાવતા જોવા મળ્યા હતા. બંનેને એકબીજાની કંપની ખૂબ ગમતી હતી. બંનેએ સાથે ડાન્સ પણ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

ફિલ્મ અને ક્રિકેટ સર્કલમાં હાર્દિક અને અનન્યાને લઈને સમાચાર આવવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને વચ્ચે ચોક્કસપણે કંઈક ચાલી રહ્યું છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ બાબતે કંઈ કહ્યું નથી. માત્ર હાર્દિક અને અનન્યા જ જાણે છે કે તેમના સંબંધોમાં સત્ય શું છે. જો કે બંને વચ્ચેની નિકટતા આખા દેશે જોઈ છે.

હાર્દિકની હરકતથી પણ અફવાને મળી હવા - 
અંબાણીના લગ્નમાં હાર્દિક અને અનન્યા તેમના બૉન્ડિંગને લઈને ચર્ચામાં હતા, આ દરમિયાન, થોડા દિવસો પહેલા હાર્દિકે અનન્યાને Instagram પર ફોલો કરીને આ બાબતને વધુ હવા આપી હતી. અગાઉ હાર્દિકે અનન્યાને ફોલો કરી ન હતો. પરંતુ હવે તેઓ તેને ફોલો કરી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Ananya 🌙 (@ananyapanday)

અનન્યા પાન્ડે પણ કરી રહી છે હાર્દિકને ફોલો  
માત્ર હાર્દિક પંડ્યા અનન્યાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે એટલું જ નહીં અનન્યા પાંડે પણ હાર્દિક પંડ્યાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1501 ફોલોઅર્સ છે, જેમાં હાર્દિકનું નામ પણ સામેલ છે. જ્યારે હાર્દિક ઈન્સ્ટાગ્રામ પર 353 લોકોને ફોલો કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Embed widget