શોધખોળ કરો

Watch: ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા રોહિત શર્માએ કમર કસી, નેટ્સમાં બતાવ્યા તેવર, વીડિયો વાયરલ

Rohit Sharma Practice Before Champions Trophy 2025: ટેસ્ટમાં ફ્લૉપ રહેનારો રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળે છે. તેણે છેલ્લે ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી હતી

Rohit Sharma Practice Before Champions Trophy 2025: ભારતીય કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં રમાયેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25માં મોટો ફ્લૉપ રહ્યો હતો. સીરીઝની ત્રણ ટેસ્ટમાં હિટમેને ફક્ત 31 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્મા ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે તૈયારી કરી રહ્યો છે. ટૂર્નામેન્ટ પહેલા ભારતીય કેપ્ટન નેટમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

રોહિત શર્માએ પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે, જે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા સફેદ બૉલથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. રોહિત નેટની અંદર સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. રોહિતે પ્રેક્ટિસમાં કેટલાક ખૂબ સારા શૉટ રમ્યા. તેણે ગ્રાઉન્ડ શૉટ રમ્યા અને હવામાં પણ કેટલાક ફાયર શૉટ્સ રમ્યા હતા. 

View this post on Instagram
 
A post shared by Rohit Sharma (@rohitsharma45)

વનડેમાં સારુ છે રોહિત શર્માનું ફોર્મ 
ટેસ્ટમાં ફ્લૉપ રહેનારો રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળે છે. તેણે છેલ્લે ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી હતી. ત્રણ મેચની સીરીઝમાં ભારતીય કેપ્ટને અનુક્રમે 58, 64 અને 35 રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ તે પહેલાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે સફેદ બૉલની સીરીઝ રમશે. સીરીઝમાં 5 T20 અને 3 ODI મેચ રમાશે. રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે ODI સીરીઝમાં જોવા મળી શકે છે. ODI સીરીઝ માટે ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ છેલ્લી વનડે સીરીઝ હશે જે ODI ફોર્મેટમાં રમાશે.

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કેરિયર 
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં 67 ટેસ્ટ, 265 વનડે અને 159 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. રોહિતે ૧૧૬ ટેસ્ટ ઇનિંગ્સમાં ૪૩૦૧ રન બનાવ્યા છે. આ ઉપરાંત, હિટમેને 257 ODI ઇનિંગ્સમાં 10866 રન અને 151 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 4231 રન બનાવ્યા છે.

આ પણ વાંચો

BCCI New Rules: ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓને ઝટકો આપનારી ખબર, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ, BCCI એ બદલ્યા નિયમો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
Embed widget