શોધખોળ કરો

Asia Cup 2022 Best XI: હર્ષા ભોગલેએ પસંદ કરી એશિયા કપની બેસ્ટ ઈલેવન, જાણો ટીમ ઈન્ડિયા કયા બે ખેલાડીને મળ્યું સ્થાન

Asia Cup 2022: કોમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલેએ એશિયા કપ 2022ની સર્વશ્રેષ્ઠ XI પસંદ કરી છે. તેણે આમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

Asia Cup 2022 Team India:  એશિયા કપ 2022 સમાપ્ત થવાના આરે છે. તેની અંતિમ મેચ 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સુપર ફોરની મેચમાં ભારતને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી હતી. જ્યારે તેણે આમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. કોમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલેએ એશિયા કપ 2022ની સર્વશ્રેષ્ઠ XI પસંદ કરી છે. તેણે આમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

ભારતના કયા બે ખેલાડીને મળ્યું સ્થાન

હર્ષે તેની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારની પસંદગી કરવામાં આવી છે. કોહલી એશિયા કપ 2022માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 5 મેચમાં 276 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ એક સદી અને બે અડધી સદી ફટકારી છે. જ્યારે ભુવનેશ્વર અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોપ પર છે. તેણે 5 મેચમાં 11 વિકેટ ઝડપી છે. ભુવીએ એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી છે.

હર્ષાએ ઓપનિંગ માટે પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને પસંદ કર્યા છે. જ્યારે કોહલી ત્રીજા નંબર પર છે. નજીબુલ્લાહ ઝદરાના, ભાવુકા રાજપક્ષે અને દાસુન શનાકાને પણ બેસ્ટ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાનના બોલર શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ આમાં સામેલ છે. નસીમ શાહ અને દિલશાન મદુશંકાને પણ સ્થાન મળ્યું છે.

હર્ષ ભોગલેની એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઈલેવન -

  1. મોહમ્મદ રિઝવાન, 2. રહેમાનુલ્લાહ ગુરબાઝ, 3. વિરાટ કોહલી, 4. નજીબુલ્લાહ ઝદરાન, 5. ભાનુકા રાજપક્ષે, 6. દાસુન શનાકા, 7. શાદાબ ખાન, 8. મોહમ્મદ નવાઝ, 9. ભુવનેશ્વર કુમાર, 10. નસીમ શાહ, 11. દિલશાન મદુશંકા.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 554 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6322 સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.47 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 48 હજાર 850 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 13 હજાર 294 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 139 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 77 લાખ 55 હજાર 021 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 21 લાખ 63 હજાર 811 ડોઝ અપાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget