શોધખોળ કરો

Coronavirus: કોવિડ-19 પ્રતિબંધોના કારણે સંન્યાસ લઈ શકે છે ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર ક્રિકેટર, ખુદ આપ્યા સંકેત

33 વર્ષીય વોર્નેર ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું, મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કરિયરનો મહત્વનો હિસ્સો છે.

સિડનીઃ કોરોના  વાયરસના કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક ખતમ થઈ ગયો છે. ખેલાડીઓ પર મુકવામાં આવેલા અનેક પ્રતિબંધોના કારણે  તેમના માટે કોરોના કાળમાં રમવું એકદમ સરળ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલના હિસાબે ખેલાડીઓને બાયો સિક્યોર વાતાવરણમાં રાખવામાં આવે છે અને તેમનીબાર નીકળવા કે કોઈને મળવા પર પ્રતિબંધ છે. ખેલાડી તેમના પરિવારને પણ ટૂર પર નથી લઈ જઈ શકતા. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વોર્નરને લાગે છે કે આ પરિસ્થિતિમાં ખેલાડી પરિવારથી દૂર રહેવાના બદલે સંન્યાસ લઈ લેશે. 33 વર્ષીય વોર્નેર ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું, મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કરિયરનો મહત્વનો હિસ્સો છે. તમારે સૌથી પહેલા પોતાના પરિવાર વિશે વિચારવાનું હોય છે. જ્યારે વિકટ પરિસ્થિત હોય ત્યારે ગંભીર ફેંસલા લેવાના હોય છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં નથી રમાઈ રહ્યો. આ ટુર્નામેન્ટમાં દેશ માટે રમવું અને ખિતાબ જીતવો એક સપનું હતું. પરંતુ હવે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ભારતમાં ટી-20 વર્લ્ડકપ રમાશે તો મારે ફરીથી વિચારવું પડશે. વોર્નરે આગળ કહ્યું, મારે દરેક પોઇન્ટથી વિચારવું પડશે. મારી દીકરીઓ સ્કૂલે જઈ રહી છે. પત્ની ઠીક છે કે નહીં જેવી બાબતો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તેમાંથી ઘણા મારા ફેંસલાનો હિસ્સો છે. જ્યારે તમે વિદેશ જાવ છો ત્યારે પરિવારની ખૂબ યાદ આવે છે. આ પરિસ્થિતિમાં અમને પરિવારને સાથે લઈ જવાની છૂટ મળવાની નથી અને ભવિષ્ય ખૂબ ડરામણું થવાનું છે. તેણે કહ્યું, મારો પરિવારા મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનો ફેંસલો કરીશ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Embed widget