શોધખોળ કરો

BCCI નો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, શ્રેયસ અય્યરની થઇ ધમાકેદાર વાપસી, 34 ખેલાડીઓનું નામ લિસ્ટમાં...

BCCI Central Contract 2025: BCCI ના નિયમો અનુસાર, જે ખેલાડીઓએ નિર્ધારિત સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ અથવા આઠ ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હશે

BCCI Central Contract 2025: ઇન્તજાર ખતમ, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડનો બહુપ્રતિક્ષિત કેન્દ્રીય કરાર રિલીઝ થઇ ગયો છે. 21 એપ્રિલના રોજ, 2024-25 સિઝન માટે ભારતીય સિનિયર પુરુષ ટીમના વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી. હંમેશની જેમ, ખેલાડીઓને A+, A, B અને C કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

BCCI નો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, શ્રેયસ અય્યરની થઇ ધમાકેદાર વાપસી, 34 ખેલાડીઓનું નામ લિસ્ટમાં...

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટના મુખ્ય મુદ્દાઓ 

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં પાછા ફર્યા છે જ્યારે ઋષભ પંત હવે ગ્રેડ A માં છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ટોચની એટલે કે A+ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી, અભિષેક શર્મા, નીતિશ રાણા, હર્ષિત રાણા, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ જેવા નવા ખેલાડીઓને પણ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

BCCI ના નિયમો અનુસાર, જે ખેલાડીઓએ નિર્ધારિત સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ અથવા આઠ ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હશે તેમને આપમેળે ગ્રેડ C માં સમાવવામાં આવે છે.

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટ  

ગ્રેડ A+ - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A - મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.
ગ્રેડ B - સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જાયસ્વાલ અને શ્રેયસ અય્યર.
ગ્રેડ C- રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા. 

ટોપ સ્ટોરી

ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
દુલીપ ટ્રોફી ફાઈનલમાં ઈશાન કિશનની બેવડી સદી, 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 
દુલીપ ટ્રોફી ફાઈનલમાં ઈશાન કિશનની બેવડી સદી, 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

Embed widget