શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે રદ્દ થઇ આ દેશની ટી20 લીગ, હવે આગામી વર્ષે થશે આયોજન

સીએસએએ એક નિવેદનમાં કહ્યું- આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ આગામી વર્ષે નવેમ્બરમાં થવાનો છે, એટલા માટે અમે ઘરેલુ ક્રિકેટરોને પસંદીકારોને પ્રભાવિત કરવાનો મોકો આપવાનુ મહત્વને સમજીએ છીએ

નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, આના કારણે ક્રિકેટ પ્રમાણમાં પ્રભાવિત થઇ છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે હવે કોરોનાના કારણે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટી20 ટૂર્નામેન્ટ માંજી સુપર લીગ-2020ને એક વર્ષ માટે સ્થગિત કરી દીધી છે. હવે આલીગ આગામી વર્ષે નવેમ્બરમાં રમાશે. સીએસએના કાર્યકારી અધ્યક્ષ કુગાંડ્રેડ ગોવેન્ડ્રેએ કહ્યું કે, લીગને સ્થગિત કરવાનો ફેંસલો કૉવિડ-19 મહામારી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાય કારણોના કારણે લીધો છે. સીએસએએ એક નિવેદનમાં કહ્યું- આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ આગામી વર્ષે નવેમ્બરમાં થવાનો છે, એટલા માટે અમે ઘરેલુ ક્રિકેટરોને પસંદીકારોને પ્રભાવિત કરવાનો મોકો આપવાનુ મહત્વને સમજીએ છીએ. તેને કહ્યું એટલે એમએસએલ ટી20ના બદલે, સીએસએ આગામી વર્ષે આ ટૂર્નામેન્ટને આગામી વર્ષ સિંગલ રાઉન્ડમાં આયોજિત કરાવશે. આનાથી ખેલાડીઓને તૈયારી કરવા અને સ્ટેડિયમોને નાણાંકીય નુકશાનની ભરપાઇ કરવાનો મોકો મળશે કેમકે આ પ્રસંશકોની મેજબાની કરી શકશે. સીએસએએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટને 2020-21 સિઝનના બીજી હાફમાં આયોજિત કરશે, સીઇઓએ કહ્યું 2020-21ના વૈશ્વિક કેલેન્ડર ખુબ વ્યસ્ત છે. અમે આઇસીસી પ્રસંશા કરીએ છીએ કે તેમને કૉવિડ-19ના કારણે થયેલા નુકશાનની ભરપાઇ કરવા માટે વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ટૂર આયોજિત કરવાની કોશિશ કરી છે. આઇસીસીના બદલાયલા કાર્યક્રમનો દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કાર્યક્રમ પર પણ અસર પડી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget