શોધખોળ કરો

સૈનિકોની શહીદી પર વિવાદિત કરનારા ધોનીની ટીમના આ સભ્યને CSKએ કરી દીધો સસ્પેન્ડ, જાણો વિગતે

એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ચેન્નાઇ સુપર કિંગ્સના એક અધિકારીએ પણ પુષ્ટિ કરી કે ટીમ ડૉક્ટરને પોતાની ખરાબ રુચિના ટ્વીટ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીમના ડૉક્ટરનુ નામ ડૉક્ટર મધુ ઠોત્તપિલીલ છે

નવી દિલ્હીઃ સીમા પર ચાલી રહેલા તણાવ પર મોટી ખબર આવી છે, આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે ટીમના ડૉક્ટરને સસ્પેન્ડ કરી દીધો છે. ભારતીય સેનાના શહીદોને લઇને ચેન્નાઇ સુપર કિંગ્સના ડૉક્ટર મધુ ઠોત્તપિલીલે ટ્વીટર પર કંઇક એવુ વિવાદિત ટ્વીટ કર્યુ હતુ, જેને લઇને ચર્ચા ચાલુ થઇ ગઇ હતી. કૉમેન્ટમાં શહીદોના અપમાનને લઇને વાત કહી હતી, જેને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલુ થઇ હતી. આ પછી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ તરફથી આ ટ્વીટને જોયા બાદ તેને તરત જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક નિવેદનમાં સીએસકે તરફથી કહેવામાં આવ્યુ છે- ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે મેનેજમેન્ટને ડૉક્ટર મધુ ઠોત્તપિલીલના ટ્વીટ વિશે કંઇક ખબર ન હતી. આ તેમનુ પ્રાઇવેટ ટ્વીટર હેન્ડલ હતુ. તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીએસકે તેમના ટ્વીટથી નારાજ છે, આ વિશે ટીમ મેનેજમેન્ટને કંઇજ ખબર ન હતી, આ એક બેકાર અને વિવાદિત ટ્વીટ હતુ.
એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ચેન્નાઇ સુપર કિંગ્સના એક અધિકારીએ પણ પુષ્ટિ કરી કે ટીમ ડૉક્ટરને પોતાની ખરાબ રુચિના ટ્વીટ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીમના ડૉક્ટરનુ નામ ડૉક્ટર મધુ ઠોત્તપિલીલ છે. નોંધનીય છે કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. સૈનિકોની શહીદી પર વિવાદિત કરનારા ધોનીની ટીમના આ સભ્યને CSKએ કરી દીધો સસ્પેન્ડ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget