શોધખોળ કરો

World Cup 2023: કોહલીએ તોડ્યો સચિનનો મોટો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં 8 વખત કર્યું આ કારનામુ 

વિરાટ કોહલીએ આજે ​​શ્રીલંકા (IND vs SL) વિરૂદ્ધ ODI ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સચિન તેંડુલકરના એક વર્ષમાં સૌથી વધુ 7 વખત 1000 રન બનાવવાનો રેકોર્ડને પાર કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ આજે ​​શ્રીલંકા (IND vs SL) વિરૂદ્ધ ODI ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સચિન તેંડુલકરના એક વર્ષમાં સૌથી વધુ 7 વખત 1000 રન બનાવવાનો રેકોર્ડને પાર કર્યો છે. વિરાટ કોહલીએ આ વર્ષે 1000 રનના આંકડાને સ્પર્શ કર્યો છે અને તેણે એક વર્ષમાં 8 વખત આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ આ રેકોર્ડમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે વર્ષ 1994, 1996, 1997, 1998, 2000, 2003 અને 2007માં ODI ક્રિકેટમાં 1000 રન બનાવ્યા હતા, પરંતુ હવે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે 8 વખત બની ગયો છે. વિરાટ કોહલીએ 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019 અને 2023માં ODI ક્રિકેટમાં 1000 રન બનાવ્યા છે. વિરાટ કોહલી માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 400થી વધુ રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. વર્ષ 2020 થી 2022 સુધી તેની બેટિંગમાં ખરાબ તબક્કો રહ્યો હતો. આ ત્રણ વર્ષમાં તેણે 23 મેચમાં 1000 રન બનાવ્યા નહોતા પરંતુ આ વર્ષે તેણે જબરદસ્ત વાપસી કરી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 23 મેચોમાં 1000થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વર્ષ 2017માં પોતાની કારકિર્દીમાં સૌથી વધુ 1460 ODI રન બનાવ્યા હતા, જેમાં તેણે 6 સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ પોતાની ODI કરિયરમાં અત્યાર સુધી 288 મેચ રમી છે, જેમાં તેના નામે 13500થી વધુ રન છે. જો વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરનો પણ મોટો રેકોર્ડ તોડી નાખે છે તો તે તેના લેવલ સુધી પહોંચી શકે છે.  

ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. 358 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ 18 રનમાં 5 વિકેટ લીધી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી. આ પહેલા ભારતે ગિલ, વિરાટ અને અય્યરની તોફાની ઇનિંગ્સના કારણે 357 રન બનાવ્યા હતા. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર પહોંચી ગયું છે ઉપરાંત વિશ્વ કપની સેમી ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Embed widget