શોધખોળ કરો

Watch: સ્ટેન્ડમાં બેસેલા બાળકે માંગી ડેવિડ વોર્નરની ટી-શર્ટ, બેટ્સમેને ડ્રેસિંગ રુમમાંથી આપ્યું દિલ જીતનારુ રિએક્શન

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે (ENG vs AUS)ની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 17 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી.

ENG vs AUS: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે (ENG vs AUS)ની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 17 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. તે જ સમયે, મેચ દરમિયાન એક ક્ષણ આવી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. સ્ટેન્ડ પર બેસેલા એક નાના બાળકે ડેવિડ વોર્નર પાસે તેની ટી-શર્ટ માંગી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, સ્ટેન્ડ પર બેસેલા એક નાના બાળકે ડેવિડ વોર્નરને તેની ટી-શર્ટ માંગી હતી. એક બાળક હાથમાં પોસ્ટર લઈને બેઠો હતો. આ પોસ્ટરમાં લખ્યું હતું, 'ડેવિડ વોર્નર શું હું તમારી ટીશર્ટ મેળવી શકું છું.' મેચની આ ક્ષણ ટીવી પર બતાવવામાં આવી હતી. બાળકની સાથે ડેવિડ વોર્નરને પણ અડધી સ્ક્રીન પર બતાવવામાં આવ્યો હતો. આ દરમિયાન માર્નસ લાબુશેન વોર્નરની બાજુમાં બેઠો હતો. લાબુશેને વોર્નરને કહ્યું કે તમે તમારી ટી-શર્ટ આપો. આ પછી વોર્નરે હાથમાં એક પોસ્ટર પકડ્યું અને તેને બતાવ્યું, જેમાં લખ્યું હતું, 'માર્નસ પાસેથી એક લઈ લો'.

બાળકે માંગ બદલી

વોર્નરની સલાહ બાદ બાળકે પોતાનો વિચાર બદલી નાખ્યો અને માર્નસ લાબુશેન પાસેથી ટી-શર્ટની માંગણી કરવા લાગી. બાળકે તેના હાથમાં બીજું પોસ્ટર પકડ્યું હતું, જેના પર લખેલું હતું કે, 'માર્નસ કેન આઈ હેવ યોર શર્ટ.' બાળકનું આ પોસ્ટર જોઈને ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેન હસવા લાગ્યા અને વોર્નરે બાળકને ઈશારો કર્યો અને કહ્યું  કે મેચ પૂરી થયા પછી તેણે તેમની પાસે આવવું જોઈએ.

વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી

T20 વર્લ્ડ કપમાં ફ્લોપ દેખાયો ડેવિડ વોર્નર, આ મેચમાં શાનદાર ઇનિંગ રમી. ઓપનિંગમાં આવીને તેણે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેના બેટમાંથી 84 બોલમાં 86 રનની ઇનિંગ નીકળી હતી. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને એક એરિયલ સિક્સ સામેલ છે. 

મુંબઈ પોલીસે 5 ક્રિકેટ બુકીની ધરપકડ કરી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલે 5 ક્રિકેટ બુકીની ધરપકડ કરી છે, ધરપકડ કરાયેલા આરોપીઓ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર સટ્ટો રમતા હતા. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આ આરોપીઓ સટ્ટાબાજીમાં કમાયેલા પૈસા હવાલા મારફતે દુબઈમાં બેઠેલા ગેંગસ્ટરને મોકલતા હતા.

એન્ટિ એક્સટોર્શન સેલ (AEC)ના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ફ્રાન્સિસ ઉર્ફે વિકી ડાયસ, ઈમરાન અશરફ ખાન, ધર્મેશ ઉર્ફે ધીરેન શિવદાસાની, ગૌરવ શિવદાસાની અને ધર્મેશ વોરા છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, તેમને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે દાદરની એક હોટલમાં કેટલાક લોકો T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ પર સટ્ટો રમી રહ્યા છે, જેના પછી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં પહોંચી અને દરોડો પાડ્યો અને આરોપીને ઝડપી લીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget