શોધખોળ કરો

Shahbaz Ahmed Maiden Wicket: ડેબ્યૂ મેચમાં વિકેટ લેતાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યો Shahbaz Ahmed, જુઓ વીડિયો

IND vs SA, 2nd ODI: બીજી મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આ મેચ માટે રુતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. શાહબાઝ અહેમદે વન ડે ડેબ્યૂ કર્યુ છે.

 IND vs SA, 2nd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં બીજી વન ડે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેસલો કર્યો છે. 17 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 72 રનમાં 2 વિકેટ છે.  માર્કરામ 14 અને હેન્ડ્રિક્સ 26 રને રમતમાં છે.

ભારત તરફથી આ મેચમાં શાહબાઝ અહમદે ડેબ્યૂ કર્યુ છે. તેણે ડેબ્યૂ મેચમાં મલાનને 25 રનના સ્કોર પર આઉટ કરી વન ડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ માટે તેણે ડીઆરએસ લીધો હતો. જેમાં બેટ્સમેન આઉટ હતો. વિકેટ મળવાની ખુશીમાં તે ઉછળી પડ્યો હતો. બીસીસીઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયામાં બે બદલાવ

બીજી વન ડેમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આ મેચ માટે રુતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન

આઈપીએલમાં આરસીબી તરફથી શાનદાર પ્રદર્શ

શાહબાઝ અહેમદે વર્ષ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 16 મેચમાં કુલ 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 121 હતો. તેણે 4 વિકેટ પણ લીધી હતી.

ઘરેલું મેચોમાં શાહબાઝનું પ્રદર્શન

27 વર્ષીય શાહબાઝે 19 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેણે એક સદી અને આઠ અડધી સદી સહિત 1103 રન બનાવ્યા છે. તેણે 62 વિકેટ પણ લીધી છે. શાહબાઝે અત્યાર સુધીમાં 56 T20 મેચ રમી છે, જેમાં તેણે 512 રન બનાવ્યા છે અને 39 વિકેટ લીધી છે. તેનો લિસ્ટ-એ ક્રિકેટમાં પણ શાનદાર રેકોર્ડ છે. તેણે 27 મેચમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 662 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે બોલિંગ દરમિયાન 24 વિકેટ પણ લીધી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1

IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Embed widget