શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝના સામીને ક્યો ભારતીય ક્રિકેટર રંગભેદી ટીપ્પણી કરીને ‘કાલુ’ કહેતો ? ઈન્સ્ટા પોસ્ટે ફોડ્યો ભાંડો

ઇશાંત શર્માની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વર્ષ 2014 ની છે.

મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સામીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતે રંગભેદનો ભોગ બન્યો હોવાની કોમેન્ટ કરીને વિવાજ સર્જ્યો છે.  ડેરેન સેમીએ કહ્યું હતું કે, આઈપીએલમાં ઘણા ક્રિકેટરો તેને  ‘કાલુ’ કહેતા હતા. સામીએ કોણ આ પ્રકારની ટીપ્પણી કરતું હતું તેનું નામ નથી આપ્યું પણ આ ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા હોવાની શક્યતા છે. ઇશાંત શર્માની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે સેમી સામે રંગભેદી ટિપ્પણી કરી હતી. ઇશાંત શર્માની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વર્ષ 2014 ની છે. આ પોસ્ટમાં ઇશાંત શર્માએ ડેરેન સેમી માટે ‘કાલુ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઇશાંત શર્માએ પોતાની સાથે ભુવનેશ્વર કુમાર, ડેરેન સેમી અને ડેલ સ્ટેનના ફોટા પોસ્ટ કર્યા હતા.   ઇશાંત શર્માએ   કેપ્શનમાં લખ્યું છે: હં, ભુવી, કાલૂ અને ગન. સનરાઇઝર્સ. આ પોસ્ટ ઇશાંત શર્માના ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝના સામીને ક્યો ભારતીય ક્રિકેટર રંગભેદી ટીપ્પણી કરીને ‘કાલુ’ કહેતો ? ઈન્સ્ટા પોસ્ટે ફોડ્યો ભાંડો જો કે ડેરેન સેમીએ આખી સનરાઇઝર્સ ટીમ પર રંગભેદી ટિપ્પણીનો આક્ષેપ મૂક્યો છે. સેમીએ વીડિયોમાં દાવો કર્યો હતો કે, તેને અને તિસારા પરેરાને ‘કાલુ’ કહીને બોલાવવામાં આવતા હતા અને ખેલાડીઓ હસતા હતા. સામીએ કહ્યું કે, આ ખેલાડીઓને પોતે તેના ભાઈ માને છે પણ તેમણે આવી ટીપ્પણી કરતાં તેને દુઃખ થયું હતું.  સેમીએ કહ્યું કે, તેને ખબર નહોતી કે ‘કાલુ’નો અર્થ કાળો અથવા બ્લેક થાય છે. રંગભેદી ટિપ્પણીઓ બદલે સામીએ સનરાઇઝર્સ ટીમથી માફીની માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget