શોધખોળ કરો

અરુણ લાલે બુલબુલ સાહા સાથે કર્યા લગ્ન,પૂર્વ ક્રિકેટરે નવી પત્નીને કરી KISS

Arun Lal bulbul saha Wedding: પૂર્વ ક્રિકેટર અરુણ લાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોમવારે 66 વર્ષીય અરુણ લાલે તેમનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધા હતા.

Arun Lal bulbul saha Wedding: પૂર્વ ક્રિકેટર અરુણ લાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોમવારે 66 વર્ષીય અરુણ લાલે તેમનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે, અરુણ લાલના આ બીજા લગ્ન છે અને બંનેએ કોલકાતામાં એકબીજાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અરુણલાલ અને બુલબુલ સાહાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અરુણ લાલ અને બુલબુલ સાહા લગ્નના પોષાકમાં સુંદર લાગી રહ્યા છે. કોલકાતાની એક હોટલમાં યોજાયેલ આ લગ્નમાં કેટલાક પૂર્વ ક્રિકેટરો પણ સામેલ થયા હતા, જેમા સબા કરીમનો પણ સમાવેશ થાય છે.

લગ્નની વિધિ પુરી થયા બાદ અરુણ લાલે પોતાની પત્ની બુલબુલ સાહાને કિસ કરી હતી. આ ઉપરાંત તેમણે બન્નેએ કેક કાપીને આ અવસરની ઉજવણી પણ કરી હતી. નોંધનિય છે કે, અરુણલાલની પત્ની બુલબુલ સાહા એક ટીચર છે, જે હજી પણ એક સ્કૂલમાં ભણાવે છે. આ ઉપરાંત બુલબુલ સાહાને કુકિંગ પણ પસંદ છે, તેમણે વર્ષ 2019માં એક કુકિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

ભારત તરફથી ઓપનિંગ કરનાર 66 વર્ષના અરુણ લાલના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્નીનું નામ રીના હતું. જેમની સાથે અરુણ લાલે છૂટછેડા લઈ લીધા છે. રીનાની તબિયત ઘણી ખરાબ રહે છે, જેથી અરુણ લાલે પહેલી પત્નીની ઈચ્છાથી જ બીજા લગ્ન કર્યા છે. 

RR vs KKR: આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે ટક્કર
IPL 2022: 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામ-સામે ટકરાશે. ટોચના ક્રમના બેટ્સમેનમાં વારંવાર થતા ફેરફારોની ખરાબ અસરોનો સામનો કરી રહેલી કોલકાતાની ટીમ યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરીને આજે જીત મેળવવાનો પ્રયાસ કરશે. સાથે જ IPLમાં સતત 5 મેચમાં મળેલી હારનો ક્રમ તોડવાનો પ્રયત્ન પણ કોલકાતા કરશે. વેંકટેશ અય્યરના ખરાબ ફોર્મના કારમે KKRની ટીમે શરુઆતના બેટ્સમેનના ક્રમમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget