શોધખોળ કરો

IND vs NZ: હાર્દિક પંડ્યા ટેસ્ટ સીરિઝમાંથી બહાર, ન્યૂઝિલેન્ડ નહી જાય

ન્યૂઝિલેન્ડમાં ટેસ્ટ સીરિઝ 21 ફેબ્રુઆરીના રોજ રમાશે. હાલમાં ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ  રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. હાર્દિક એનસીએ પ્રમુખ ફિઝિયો આશીષ કૌશિકની સાથે લંડન રવાના થઇ ગયો છે. જ્યાં સ્પાઇનલ સર્જન ડોક્ટર જેમ્સ આલીબોન તેની ઇજાની તપાસ કરશે. ન્યૂઝિલેન્ડમાં ટેસ્ટ સીરિઝ 21 ફેબ્રુઆરીના રોજ રમાશે. હાલમાં ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં  આવી નથી. બીસીસીઆઇએ કહ્યું કે, હાર્દિક જ્યા સુધી પુરી રીતે ફિટનેસ હાંસલ નહી કરી લે ત્યાં સુધી તે એનસીએમાં જ રહેશે. હાર્દિક હજુ સુધી પોતાની ઇજામાંથી બહાર આવી શક્યો નથી. જ્યારે મુંબઇમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડેમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ મેનેજમેન્ટે હાર્દિકને કહ્યુ હતું કે, તે એનસીએમાં પોતાનું રિહૈબ પુરું કરી લેશે. ન્યૂઝિલેન્ડ સામે  પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનમાં 21 ફેબ્રુઆરીએ શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી ચાર માર્ચ સુધી રમાશે. હાર્દિકે પોતાની સફળ સર્જરી બાદ સ્વસ્થ થઇ રહ્યો છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી-20 અને વન-ડે સીરિઝ માટે હાર્દિકની પસંદગી કરવામાં આવી નહોતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, BCCI અક્ષ્યક્ષે આપી શ્રદ્ધાંજલિ
IPL 2026 વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, BCCI અક્ષ્યક્ષે આપી શ્રદ્ધાંજલિ
IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?
IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?
આજે KKR અને LSG વચ્ચે જામશે જંગ, જાણો કોલકાતા અને લખનૌની પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
આજે KKR અને LSG વચ્ચે જામશે જંગ, જાણો કોલકાતા અને લખનૌની પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?
Narmada Local Body Election: નર્મદા જિલ્લા પંચાયતોની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર
Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Gujarat Local Body Election Live :આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ, અમદાવાદમાં ભાજપે 124 સિટિંગ કોર્પોરેટરની કાપી ટિકિટ
Gujarat Local Body Election Live :આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ, અમદાવાદમાં ભાજપે 124 સિટિંગ કોર્પોરેટરની કાપી ટિકિટ
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?
પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Embed widget