શોધખોળ કરો

IND vs BAN Live: ભારતે બાંગ્લાદેશને 50 રનથી આપી હાર, કુલદીપ યાદવની 3 વિકેટ

IND vs BAN Live Score: અહીં તમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનો સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે. ભારતીય ટીમે સેમિફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કરવા માટે આજે કોઈપણ ભોગે જીતવી જરૂરી છે.

LIVE

Key Events
IND vs BAN Live: ભારતે બાંગ્લાદેશને 50 રનથી આપી હાર, કુલદીપ યાદવની 3 વિકેટ

Background

India vs Bangladesh, 47th Match, Super 8 Group 1:  T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ એન્ટીગુઆના નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર, મેચનો ટોસ સાંજે 7:30 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. સાથે જ બાંગ્લાદેશની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. આવી સ્થિતિમાં રોહિત સેના બાંગ્લાદેશને બિલકુલ હળવાશથી લેવા માંગતી નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એન્ટીગુઆમાં આજે વરસાદની બહુ ઓછી સંભાવના છે. હવામાન સંબંધિત વેબસાઈટ Weather.com અનુસાર, મેચ દરમિયાન 18 થી 24 ટકા વરસાદની આશંકા છે. જો મેચ પહેલા વરસાદ નહીં પડે તો મેચ સમયસર શરૂ થશે. જો વરસાદ પડે તો મેચમાં વિલંબ થઈ શકે છે.

હેડ ટુ હેડ

T20 ઈન્ટરનેશનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાત મુકાબલાની વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને એક વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે બાંગ્લાદેશને 11 વખત હરાવ્યું છે.

T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે કુલદીપ બાંગ્લાદેશ સામે પણ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. તેમની સાથે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતનું પ્રદર્શન પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન- તંજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), લિટન કુમાર દાસ, શાકિબ અલ હસન, તૌહીદ હ્રદોય, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને તન્ઝીમ શાકિબ.

23:32 PM (IST)  •  22 Jun 2024

IND vs BAN Live Score: ભારતની 50 રનથી જીત

T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટીગુઆના નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં   સુપર-8 મુકાબલો રમાયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 197 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શકી હતી. ભારત 50 રને જીત્યું હતું. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

23:12 PM (IST)  •  22 Jun 2024

IND vs BAN Live Score: બુમરાહે રિશાદને આઉટ કર્યો

બાંગ્લાદેશનો સાતમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહે રિશાદ હાઉસનને આઉટ કર્યો. રિશાદ હાઉસને 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. હવે બાંગ્લાદેશનો સ્કોર 19 ઓવર બાદ 7 વિકેટે 142 રન છે.

23:08 PM (IST)  •  22 Jun 2024

IND vs BAN Live Score: અક્ષરની ઓવરમાં આવ્યા 15 રન

18 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 137 રન છે. રાશિદ હોસન 24 અને મહમુદુલ્લાહ 12 રને રમતમાં છે. અક્ષર પટેલે નાંખેલી 18મી ઓવરમાં 2 સિક્સર સહિત કુલ 15 રન આવ્યા હતા.

23:04 PM (IST)  •  22 Jun 2024

IND vs BAN Live Score: બાંગ્લાદેશે ગુમાવી છઠ્ઠી વિકેટ

17 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 122 રન છે. રાશિદ હોસને 11 અને મહમુદુલ્લાહ 9 રને રમતમાં છે.  જેકર અલી 1 રન બનાવી અર્શદીપની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

22:57 PM (IST)  •  22 Jun 2024

IND vs BAN Live Score: બુમરાહે અપાવી ભારતને પાંચમી સફળતા

15.3ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 109 રન છે. શાન્ટો 40 રન બનાવી બુમરાહની ઓવરમાં અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget