શોધખોળ કરો

Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ

નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે.

Brain and Stomach Connection : જ્યારે પણ આપણને ભૂખ લાગે છે ત્યારે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? છેવટે, મગજ અને ભૂખ વચ્ચે શું જોડાણ છે? નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે. મગજના રિવાયરિંગને ન્યૂરોપ્લાસ્ટીસીટી પણ કહેવાય છે, જે ખોરાક દ્વારા સક્રિય થાય છે. આ જ કારણ છે કે જ્યારે વધુ પડતી ભૂખ હોય ત્યારે તણાવ અને ડિપ્રેશન વધે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ભૂખ અને મગજ વચ્ચેનો સંબંધ.

ખાલી પેટે રહેવાથી શું થાય છે

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે લોહીમાં ગટ હોર્મોન ઘ્રેલિન વધે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. આવી સ્થિતિમાં કંઈપણ ખાવાથી તે સામાન્ય થઈ જાય છે. ખાલી પેટને કારણે બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહેલું છે, જેનાથી સુસ્તી અને થાક વધી શકે છે. ખાલી પેટે રહેવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પણ વધે છે, જે તણાવનું કારણ બને છે અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

ભૂખ અને મગજ વચ્ચે શું સંબંધ છે?

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મગજનો જે ભાગ નિર્ણય લે છે તે આંતરડામાં રહેલા હંગર હોર્મોન પર આધાર રાખે છે. જ્યારે હંગર હોર્મોન ઘ્રેલિન બ્લડ બેરિયરથી વધુ હોય છે. જ્યારે મગજની પ્રવૃત્તિ સીધી અસર કરે છે. લગભગ 50 ટકા ડોપામાઈન અને 95 ટકા સેરોટોનિન શરીરમાં ઉત્પન્ન થાય છે તે માત્ર આંતરડામાં જ ઉત્પન્ન થાય છે. ડોપામાઇન એક પ્રકારનું ન્યૂરોટ્રાન્સમીટર છે, જે કોઇ પણ પ્રકારની સંતુષ્ટિ જેમ કે ખાવાથી કે ઊંઘ પુરી થવા પર ખુશીનો અનુભવ કરાવે છે.

ભૂખ લાગે ત્યારે મગજ કેમ કામ કરતું નથી?

નિષ્ણાતોના મતે, સેરોટોનિન મૂડ, ઊંઘ અને યાદશક્તિને અસર કરે છે. જ્યારે આપણું પેટ ખાલી હોય છે  ત્યારે સેરોટોનિન કે ડોપામાઇન ઉત્પન્ન થતું નથી તેના બદલે કોર્ટિસોલ ઉત્પન્ન થવા લાગે છે, જેના કારણે શરીર તણાવમાં આવવા લાગે છે અને મૂડ બગડે છે. બ્રેઇનમાંથી સીધા પેટ અને કોલન સુધી જનારી વેગસ નર્વ ગૈસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રૈક્ટથી સિગ્નલ મગજ સુધી લઇ જાય છે.

જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તે સ્ટ્રેસ રિસ્પોન્સ મોકલે છે જેના કારણે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ જ કારણ છે કે જ્યારે કોઈ વાતની ચિંતા થાય છે અથવા જ્યારે વ્યક્તિ નર્વસ થઈ જાય છે ત્યારે વ્યક્તિને પેટમાં દુખાવો થવા લાગે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget