શોધખોળ કરો

નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

Jio and Airtel new Offers: ટેલિકોમ કંપનીઓ નવા પ્લાન અને ઑફર્સ લાવતી રહે છે. આ કડીમાં નવા વર્ષ પહેલા રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે ન્યૂ યર વેલકમ પ્લાન લઇને આવી છે.

Jio and Airtel new Offers: એકબીજાને પાછળ છોડવાની રેસમાં ટેલિકોમ કંપનીઓ નવા પ્લાન અને ઑફર્સ લાવતી રહે છે. આ કડીમાં નવા વર્ષ પહેલા રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે ન્યૂ યર વેલકમ પ્લાન લઇને આવી છે. આમાં ગ્રાહકોને 500GB હાઇ સ્પીડ 5G ડેટા અને કોલિંગ તેમજ ડિસ્કાઉન્ટ કૂપન મળી રહી છે. બીજી તરફ એરટેલે પણ પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં એરટેલ હાઇ સ્પીડ 5G ડેટાની સાથે ડિઝની + હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. ગ્રાહકોને આ બંને ઑફર્સની મજા આવશે.

રિલાયન્સ જિયોની ઓફરમાં શું છે?

Jio ન્યૂ યર વેલકમ પ્લાન હેઠળ 2025માં 200 દિવસની વેલિડિટી સાથે 500GB હાઇ સ્પીડ 5G ડેટા અને અનલિમિટેડ કૉલિંગ ઓફર કરે છે. આ સાથે તમને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. ઉપરાંત કંપની તમને 2,150 રૂપિયાનું રિચાર્જ અને ગિફ્ટ કૂપન આપી રહી છે, જેમાં 500 રૂપિયાની Ajio કૂપનનો સમાવેશ થાય છે. તમે આ રિચાર્જ 11 જાન્યુઆરી, 2025 સુધી કરાવી શકો છો. રિચાર્જ કર્યા પછી તમે 200 દિવસ સુધી આ પ્લાનના બેનિફિટ યુઝ કરી શકો છો.

એરટેલે તેના ગ્રાહકોને શું ઓફર કરી છે?

Jioની જેમ એરટેલ પણ નવા વર્ષ પર ગ્રાહકોને ખાસ ઑફર્સ આપી રહી છે. કંપનીના એરટેલ હોટસ્ટાર બંડલ પ્લાનમાં ગ્રાહકોને 398 રૂપિયામાં 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળી રહ્યો છે. આ સાથે કંપની દરરોજ 2GB 5G ડેટા આપશે. આ પછી પણ યુઝર્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે, પરંતુ સ્પીડ ઓછી થશે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આમાં તમને ડિઝની + હોટસ્ટારના મોબાઈલ એડિશનનું સબસ્ક્રિપ્શન 28 દિવસ માટે બિલકુલ ફ્રીમાં મળશે.                                                                                                

હવે આ કંપનીએ Airtel, Jio નું વધાર્યુ ટેન્શન, 100Mbps વાળા પ્લાનમાં ફ્રી આપી રહ્યું છે OTT

ટોપ સ્ટોરી

મોબાઇલ રિચાર્જના નિયમોમાં TRAI નો મોટો ફેરફાર: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
મોબાઇલ રિચાર્જના નિયમોમાં TRAI નો મોટો ફેરફાર: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Embed widget