શોધખોળ કરો

IND vs AUS 3rd Test Day 2 Updates: ઓસ્ટ્રેલિયાને જીતવા 76 રનનો ટાર્ગેટ, લાયનની 8 વિકેટ

IND vs AUS, 3rd Test, Day 2 Updates: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 47 રનોની લીડ બનાવી લીધી છે.

Key Events
IND vs AUS 3rd Test day 2 live updates Holkar Cricket Stadium Indore runs scores wickets records IND vs AUS 3rd Test Day 2 Updates: ઓસ્ટ્રેલિયાને જીતવા 76 રનનો ટાર્ગેટ, લાયનની 8 વિકેટ
પુજારા
Source : ICC

Background

IND vs AUS, 3rd Test, Day 2 Live updates:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસની રમત ટૂંક સમયમાં શરૂ થશે.  પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 47 રનોની લીડ બનાવી લીધી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિગં કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ઇન્દોરમાં પ્રથમ દિવસ ખરાબ રહ્યો હતો, અડધા દિવસમાં જ ભારતીય ટીમ માત્ર 109 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તો વળી, ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસના અંતે ભારત સામે શાનદાર બેટિંગ કરતા 47 રનોની લીડ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે કાંગારુ ટીમે 54 ઓવર રમી હતી, જેમાં 4 વિકેટના નુકશાને 156 રન બનાવ્યા હતા.

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો....
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતને ઇન્દોર ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, આ વખતે ટીમમાં ઓપનર તરીકે કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગીલને ઉતારવામાં આવ્યો હતો, ગીલ અને રોહિતે ઓપનિંગ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ 22 રન અને શુભમન ગીલે 21 રન બનાવ્યા હતા.

આ સિવાય ઇન્દોરની પીચ પર કોઇપણ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહતો. કેપ્ટન રોહિત શર્મા 12 રન, શ્રીકર ભરત 17 રન, ઉમેશ યાદવ 17 અને અક્ષર પટેલે 12 રનોની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 33.2 ઓવર રમીને માત્ર 109 રનોમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 

ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો...
કાંગારુ ટીમે ઇન્દોર ટેસ્ટમાં ભારત પર વળતો પ્રહાર કરતાં શાનદાર બૉલિંગ એટેક કર્યો હતો. પ્રથમ દિવસે એકપણ ભારતીય બેટ્સમેનને ક્રિઝ પર ટકવા દીધા ન હતા. કાંગારુ ટીમમાં આ વખતે ફરીએકવા સ્પીનરનો કેર જોવા મળ્યો, મેથ્યૂ કૂહેનમેને સૌથી વધુ પાંચ 5 વિકેટો ઝડપી હતી. કૂહેનમેને પોતાની 9 ઓવરના સ્પેલમાં 2 મેડન સાથે 16 રન આપીને મહત્વની પાંચ વિકેટો ઝડપી હતી, આ સાથે જ કાંગારુઓ ભારત પર પકડ મજબૂત બનાવી લીધી હતી. આ ઉપરાંત નાથન લિયૉને 11.3 ઓવરના સ્પેલમાં 2 મેડન અને 35 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. જોકે, ટૉડ મર્ફીને આ વખતે માત્ર 1 જ વિકેટ મળી શકી હતી.

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, એક કે આજની મેચમાં શુભમન ગીલને કેએલ રાહુલના સ્થાન પર જગ્યા મળી છે, તો બીજી મોહમ્મદ શમીના સ્થાન પર ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો છે.  

ત્રીજી ટેસ્ટ માટેની ભારતની પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, શ્રીકર ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયામાં બે ફેરફાર કરાયા - 
વળી, ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો, કાંગારુ ટીમમાં પણ ત્રીજી ટેસ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કારણે આ ટેસ્ટનો ભાગ નથી. વોર્નરના બદલે કેમરૂન ગ્રીન અને સ્ટાર્કને કમિન્સના સ્થાન પર ટીમમાં સામેલ કરાયો છે. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન -
ઉસ્માન ખ્વાઝા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડ્સ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, નાથન લિયૉન, ટૉડ મર્ફી, મેથ્યૂ કુહેનમેન.

17:04 PM (IST)  •  02 Mar 2023

બીજા દિવસની રમત પૂર્ણ

ભારત ઓલઆઉટ થતાં જ બીજા દિવસની રમત પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી.

17:01 PM (IST)  •  02 Mar 2023

ઓસ્ટ્રેલિયાને જીતવા રનનો ટાર્ગેટ

ભારત બીજી ઈનિંગમાં 163 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 76 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 59 રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયને 8 વિકેટ ઝડપી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget