Virat Kohli Century: વિરાટ કોહલીની સદી બાદ ટ્વીટર પર મીમ્સનો વરસાદ, ફેન્સ આપી રહ્યાં છે 'Good Wishes'
વિરાટે અમદાવદાની પીચ પર પોતાની 28મી ટેસ્ટ સદી ફટકારી દીધી છે. આ સાથે જ ટ્વીટર પર લોકો વિરાટ કોહલીને શુભેચ્છાઓ આપ્યા લાગ્યા છે.
![Virat Kohli Century: વિરાટ કોહલીની સદી બાદ ટ્વીટર પર મીમ્સનો વરસાદ, ફેન્સ આપી રહ્યાં છે 'Good Wishes' IND vs AUS, 4th Test: Virat Kohli century social media reactions against Australia Virat Kohli Century: વિરાટ કોહલીની સદી બાદ ટ્વીટર પર મીમ્સનો વરસાદ, ફેન્સ આપી રહ્યાં છે 'Good Wishes'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/5e31cf7d9b8504c9462ad88a836c19c8167860835005777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Virat Kohli Century: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં ફરી એકવાર સદી ફટકારી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કેર વર્તાવ્યો છે. વિરાટે અમદાવદાની પીચ પર પોતાની 28મી ટેસ્ટ સદી ફટકારી દીધી છે. આ સાથે જ ટ્વીટર પર લોકો વિરાટ કોહલીને શુભેચ્છાઓ આપ્યા લાગ્યા છે. વિરાટના ફેન્સે સોશ્યલ મીડિયા પર મીમ્સનો વરસાદ વરસાવી દીધો છે, જુઓ અહીં કેવા કેવા રિએક્શન આવી રહ્યાં છે.
ત્રણ વર્ષ બાદ ફટકારી ટેસ્ટ સદી -
છેલ્લે 2019માં 23 નવેમ્બરના દિવસે વિરાટ કોહલીએ કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુ્દ્ધ ટેસ્ટ રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં સેન્ચૂરી ફટકારી હતી. તે વાતને અત્યારે 3 વર્ષ, 3 મહિના અને 17 દિવસ થઇ ગયા છે, આટલો લાંબો ઇન્તજાર કર્યા બાદ વિરાટે ફરી એકવાર સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા.
વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી.
Virat Kohli brings up his 75th International century 🙌
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2023
1205 days - The wait is over for the King's 28th Test century - and his 75th overall. 🫡#PlayBold #TeamIndia #INDvAUS #BGT2023 pic.twitter.com/0xEqoKSUs8
Hotstar viewership rised suddenly after Virat kohli's arrival on the field
— Vishal. (@SportyVishaI) March 11, 2023
That's the difference between Rohit sharma and Virat kohli.
Thanks @imVkohli for keeping the craze of Test cricket alive in India. pic.twitter.com/Gf8Xl71P9L
The effect is working! ♥️#ViratKohli pic.twitter.com/t0uQNmRCSi
— D P V E U (@DPVEU_) March 12, 2023
Celebration by Virat Kohli when Shubman Gill completed the hundred. pic.twitter.com/hhCrTM5LRy
— Johns. (@CricCrazyJohns) March 11, 2023
15 Years of Virat Kohli in RCB pic.twitter.com/hQJcXBbESR
— RVCJ Media (@RVCJ_FB) March 11, 2023
96% Balls Middled from the Bat of Virat Kohli
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 11, 2023
King is Here to Rule Again! 👑#INDvAUS pic.twitter.com/FZussBBdUq
All other Indian players at Ujjain Mahakaleshwar Mandir after Virat Kohli’s knock pic.twitter.com/sJCpc6bAKz
— Pakchikpak Raja Babu (@HaramiParindey) March 11, 2023
What's your reaction to Virat Kohli's straight drive? 🤔
— CricTracker (@Cricketracker) March 11, 2023
📸: Disney + Hotstar#CricTracker #INDvAUS pic.twitter.com/ApRhMH69xx
#Viratkohli zindabaad 75th celebration #AUSvsIND pic.twitter.com/FOouRN7P1z
— Qamar Raza (@Rizzvi73) March 12, 2023
Finally after ter 1025 days #ViratKohli scored a century!
— Anshul Pandey (@Anshulspiritual) March 12, 2023
This is the result of getting back to your original roots. pic.twitter.com/1fcVTtgY8K
Rohit Sharma's always got Virat Kohli's back 😎#INDvAUS #ViratKohli #RohitSharma #BorderGavaskarTrophy pic.twitter.com/ssXemrCgFC
— Wisden India (@WisdenIndia) March 11, 2023
That's Power Of Faith On God
— Prasad Official (@PrasadOfficia15) March 12, 2023
& Also Virats dedication, Hardwork and that hunger to achieve his goals...!😇💝
Test Century After Long Time..!🥳🏏#ViratKohli𓃵 #ViratKohli
BRAND ICON SHIV THAKARE pic.twitter.com/SjAdATENMl
𝗧𝟮𝟬𝗜 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 ✔️
— Cricket.com (@weRcricket) March 12, 2023
𝗢𝗗𝗜 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 ✔️
𝗧𝗲𝘀𝘁 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 ✔️
Kohli fans now getting ready to welcome IPL hundred:#ViratKohli | #Cricket pic.twitter.com/qW6I4FrFsS
💥Simply the 🐐- A pleasure to witness another 💯 by our 👑 Kohli…#BharatArmy #TeamIndia #INDvAUS #KingKohli #ViratKohli #COTI 🇮🇳 pic.twitter.com/HymBaZkp76
— The Bharat Army (@thebharatarmy) March 12, 2023
The #ThalapathyVijay - #ViratKohli vibe is always on 🔥💥
— KARTHIK DP (@dp_karthik) March 12, 2023
Yesterday #Leo ✅
Today 💯😃 https://t.co/gR7CaI9PNL pic.twitter.com/R3g4dj4zkG
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)