શોધખોળ કરો

હારથી ગભરાયેલી કાંગારુ ટીમે કયા ઘાયલ ખેલાડીને ત્રીજી ટેસ્ટમાં ભારત સામે ઉતારવાનુ નક્કી કર્યુ, ટીમમાં શું શું કર્યા ફેરફાર, જાણો વિગતે

સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની વાપસી થતાં જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને ટીમમાંથી બહાર કરાયો છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7મી જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ શરૂ થઇ રહી છે. ચાર મેચો સીરીઝમાં બન્ને ટીમો એક-એક મેચ જીતીને બરાબરી પર છે. બન્ને ટીમો માટે આગળની બન્ને ટેસ્ટ જીતવી જરૂરી છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં મળેલી કારમી હાર બાદ ગભરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, વનડે સીરીઝ દરમિયાન ગ્રોઇંગ ઇન્જરીના કારણે ઘાયલ થયેલા ડેવિડ વોર્નરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની વાપસી થતાં જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને ટીમમાંથી બહાર કરાયો છે. બર્ન્સને બહાર કરવા ઉપરાંત કાંગારુ ટીમે યુવા ઓપનર વિલ પુકોવસ્કીને પણ સિડની ટેસ્ટ માટે ફિટ જાહેર કર્યો છે. પુકોવસ્કીનુ ડેબ્યૂ કન્ફોર્મ માનવામાં આવી રહ્યું છે. હારથી ગભરાયેલી કાંગારુ ટીમે કયા ઘાયલ ખેલાડીને ત્રીજી ટેસ્ટમાં ભારત સામે ઉતારવાનુ નક્કી કર્યુ, ટીમમાં શું શું કર્યા ફેરફાર, જાણો વિગતે (ફાઇલ તસવીર) ત્રીજી ટેસ્ટમાં ભારતને ટક્કર આપવા માટે કાંગારુ ટીમે ઇજાગ્રસ્ત વોર્નરની વાપસી કરાવી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને પહેલાથી જ વોર્નરની વાપસીના સંકેત આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં મેથ્યૂ વેડે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, હવે વેડ ફરી એકવાર મિડલ ઓર્ડરમાં રમતો દેખાશે. મિડલ ઓર્ડરમાંથી ટ્રેવિડ હેડને પણ બહાર કરાયો છે.

ટોપ સ્ટોરી

12 છગ્ગા, 281ની સ્ટ્રાઇક રેટ, દાસુન શનાકાએ સૌથી ફાસ્ટ સેન્ચૂરી ફટકારી રચ્યો ઇતિહાસ

Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો

BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ

રોહિત શર્મા લેશે નિવૃત્તિ? છેલ્લી 10 ઇનિંગ્સના આંકડા જોઈને તમે જ નક્કી કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ

ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર

Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Flight Accident: શ્રીનગર એરપોર્ટ પર દૂર્ઘટનાનું શિકાર થયુ IndiGoનું વિમાન, બ્રેક સિસ્ટમ ફેઇલ

Embed widget