શોધખોળ કરો

IND vs AUS: મુંબઇ વનડેમાં સ્ટીવ સ્મિથ પાસે બેસ્ટ મોકો, પોન્ટિંગના આ રેકોર્ડની કરવા માટે કરવુ પડશે આ મોટુ કામ

સ્ટીવ સ્મિથને આ સીરીઝમાં એક મોટો મોટો છે, તેની પાસે પૂર્વ બેટ્સમેન અને કેપ્ટન રિકી પોન્ટિંગનના રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે. 

India vs Australia, Ricky Ponting: ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની ટીમો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં બાદ હવે વનડે સીરીઝમાં ટકરાવવા તૈયાર છે. આજથી એટલે કે 17 માર્ચથી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાના રેગ્યૂલર કેપ્ટન પેટ કમિન્સની વાપસી નથી થઇ શકી. આવામાં ટીમની કમાન અનુભવી ખેલાડી સ્ટીવ સ્મિથના હાથોમાં છે. સ્ટીવ સ્મિથને આ સીરીઝમાં એક મોટો મોટો છે, તેની પાસે પૂર્વ બેટ્સમેન અને કેપ્ટન રિકી પોન્ટિંગનના રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે. 

રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી શકે છે સ્ટીવ સ્મિથ - 
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગને ભારત વિરુદ્ધ બેટિંગ કરવી ખુબ જ પસંદ છે. તેને પોતાના કેરિયરમાં ભારત વિરુદ્ધ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં મળીને 14 સદીઓ ફટકારી છે. વળી, વાત સ્ટીવ સ્મિથની કરવામાં આવે, તો તેના બેટિંગ આંકડા પણ ભારત વિરુદ્ધ શાનદાર છે. તેને પણ ભારત વિરુદ્ધ ત્રણેય ફૉર્મેટમાં મળીને 13 સદીઓ ફટકારી છે. આવામાં જો તે વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિયા વિરુ્દ્ધ એક સદી ફટકારી દે છે, તો તે રિકી પોન્ટિંગના આ મોટા રેકોર્ડની બરાબરી કરી લેશે. 

રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સચીનના રેકોર્ડની બરાબરી કરી શકે છે -
એકબાજુ ઓસ્ટ્રેલિયન સ્ટાર રિકી પોન્ટિંગને ભારત વિરુદ્ધ રમવુ ખુબ ગમતુ હતો, તો ભારતના સચિન તેંદુલકરને પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ કરવી ખુબ પસંદ હતી, સચિન તેંદુલકરને ઓસ્ટ્રેલિયન ટીમ થોડી વધારે જ પસંદ આવતી હતી. સચિન તેંદુલકરે પોતાની કેરિયરમાં 9 સદી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ ફટકારી છે. વળી, હવે ભારતને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાસે સચિનના આ રેકોર્ડની બરાબરી કરવાનો શાનદાર મોકો છે. રોહિત અને વિરાટ બન્ને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8-8 સદીઓ ફટકારી ચૂક્યા છે. આવામાં જો આ સીરીઝમાં 1-1 સદી લગાવે છે , તો તે સચિન તેંદુલકરના ઓસ્ટ્રેલિયા વિરુદ્દ વનડેમાં લગાવવામાં આવેલા શતકોની બરાબરી કરી લેશે.

IND vs AUS 1st ODI Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ?

ક્યારે અને ક્યાંથો જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પરથી કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે. 

કેવી છે બન્ને ટીમોની સ્કવૉડ ?

ભારતીય ટીમ - 
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.

ઓસ્ટ્રેલિયન ટીમ - 
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ
Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ
Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 
Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 
Embed widget