પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ અણનમ 80 રન બનાવ્યા હતા. કોહલીએ 52 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 80 રન બનાવ્યા. હાર્દિક પંડ્યા 17 બોલમાં 39 રન બનાવ્યા. જ્યારે રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક અને રાશિદે એક-એક વિકેટ લીધી હતી.
શોધખોળ કરો
IND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ
IND vs ENG 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.
Key Events

Photo- BCCI/Twitter
Background
IND vs ENG 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી.
22:57 PM (IST) • 20 Mar 2021
ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ભારતની જીત
22:30 PM (IST) • 20 Mar 2021
ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો
ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. 15 ઓવરની અંતિમ ઓવરમાં શાર્દુલે મલાનને બોલ્ડ કર્યો હતો. તેના બાદ મોર્ગન હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો છે. ઈંગ્લેન્ડનો સ્કોર 16 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 144 રન છે. જોર્ડન અને સ્ટોક રમતમાં છે.
Load More
Tags :
Team India Virat Kohli Ind Vs Eng India Vs England IND Vs ENG 5th T20 India Vs England T20 Cricket Scoreગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















