શોધખોળ કરો

રોહિતનો તાબડતોડ છગ્ગો, બૉલ સ્ટેડિયમમાં બેસેલી નાની છોકરીના માથામાં જઇને વાગ્યો ને પછી....... જુઓ વીડિયો

મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 58 બોલમાં 6 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી 76 રન કર્યા હતા.

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચ ગઇકાલે ઓવલના મેદાનમાં રમાઇ, ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કરતાં ઇંગ્લિશ ટીમને કારમી હાર આપી. આ સાથે સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ બનાવી લીધી છે. જોકે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચ એક દર્દનાક ઘટના જોવા મળી, ખરેખરમાં એક નાની છોકરીને બૉલ વાગતા ડૉક્ટરો દોડતા થઇ ગયા હતા. આવી વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

સ્ટેડિયમમાં બેસેલી નાની છોકરીનો બૉલ વાગ્યો - 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 110 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, ભારતીય ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન ક્રિઝ પર આવ્યા. આ દરમિયાન 4 ઓવર બાદ ભારતનો સ્કોર કોઈ પણ નુકસાન વગર માત્ર આઠ રનનો હતો. 

મેચ દરમિયાન પાંચમી ઓવરમાં પેસર ડેવિડ વિલી આવ્યો હતો. શરૂઆતના બે બોલ પર કોઈ રન ન બનાવ્યા બાદ ત્રીજા બોલ પર રોહિત શર્માએ (Rohit Sharma) રૌદ્ર રૂપ દેખાડ્યું હતું. તેણે આ બોલમાં છગ્ગો ફટકાર્યો, અને બોલ સીધો જઈને સ્ટેડિયમમમાં બેસેલી નાની છોકરીના માથામાં જઇને વાગ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામેને કેદ કરી લીધી, અને મોટી સ્ક્રીન પર દેખાડી, આ સાથે જ મેદાન પર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને મેચ રોકી દેવાઈ હતી.

ઈંગ્લેન્ડ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરત જ સ્ટેન્ડ તરફ ભાગ્યા હતા, જેથી તેને પ્રાથમિક સારવાર આપી શકાય. કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ એથરટને ઓન-એર સ્ટેન્ડમાં બેઠેલા કોઈ દર્શકને બોલ વાગ્યો હોવાનું ઓન-એર કહ્યું હતું. કેમેરા ફરીથી તે તરફ ફેરવવામાં આવ્યો હતો.

રોહિત અને ધવનની શાનદાર બેટિંગ 
મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 58 બોલમાં 6 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી 76 રન કર્યા હતા. તો શિખર ધવને પણ ચાર ચોગ્ગાની મદદથી 54 બોલમાં 31 રન નોંધાવ્યા હતા

આ પણ વાંચો........ 

Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો

Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય

Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget