શોધખોળ કરો

ટી20 ટીમમાં આ ખેલાડીને અચાનક મળ્યુ સ્થાન, રૂમમાં ઊંગતો હતો ત્યારે ચહલે ફોન કરીને જાણ કરતાં ખુદ ચોંક્યો, જાણો વિગતે

ખાસ વાત છે કે જ્યારે ટી20 ટીમની જાહેરાત થઇ ત્યારે તેને ખુદને ખબર જ ન હતી, અને ચહલે તેને ફોન કરીને આ વાતની જાણ કરી હતી

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી પાંચ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. આ સીરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાય નવા ચહેરાઓને મોકો મળ્યો છે, જેમાં રાહુલ તેવટિયા પણ સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે જ્યારે ટી20 ટીમની જાહેરાત થઇ ત્યારે તેને ખુદને ખબર જ ન હતી, અને ચહલે તેને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. ટીમ ઇન્ડિયાની ટી20 ટીમમાં પસંદગી થયા અંગે રાહુલ તેવટિયાએ શું કહ્યું- રાહુલ તેવટિયા જણાવ્યુ કે પહેલા તેને આ વાતની કોઇ જાણકારી ન હતી, જ્યારે ટીમની જાહેરાત થઇ ત્યારે તે ઊંઘી રહ્યો હતો, ત્યારે મને યુજવેન્દ્ર ચહલનો ફોન આવ્યો, ચહલે મને કહ્યું- તારુ ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થઇ ગયુ છે. રાહુલ તેવટિયાએ કહ્યું- પહેલા મને લાગ્યુ કે તે મજાક કરી રહ્યો છે, મને ન હતી ખબર કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે મારુ સિલેક્શન થશે. પણ જ્યારે ચહલે ટીમ સિલેક્શનની ખબર મને શેર કરી ત્યારે મને આ વાત પર વિશ્વાસ આવ્યો. તેને જણાવ્યુ કે આ પછી મોહિત શર્મા પણ મારા રૂમમાં આવ્યો અને તેને ભારતીય ટીમના મારા સિલેક્શનના સમાચાર મને આપ્યા. હાલ રાહુલ તેવટિયા કોલકત્તામાં છે, જ્યાં તે વિજય હજારે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ તેવટિયાને આઇપીએલમાં શાનદાર પરફોર્મન્સનુ આ ખાસ ઇનામ મળ્યુ છે, તેને આઇપીએલ 2020માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતાં કેટલીય વાત એકલા હાથે ટીમને જીત અપાવી હતી. ટી20 ટીમમાં આ ખેલાડીને અચાનક મળ્યુ સ્થાન, રૂમમાં ઊંગતો હતો ત્યારે ચહલે ફોન કરીને જાણ કરતાં ખુદ ચોંક્યો, જાણો વિગતે (તસવીરઃ ટ્વીટર પરથી)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget