શોધખોળ કરો

ભારતીય ટીમના કયા બેટ્સમેને કહ્યું મોટેરાની પીચ બરાબર હતી, બસ બેટિંગ બરાબર ના કરી શક્યા, જાણો વિગતે

રોહિતે પીચને લઇને કહ્યું કે આ પીચ પર વિકેટ સાચવીને વધુ રન બનાવવાનો ઇરાદો રાખવો જરૂરી હતો. રોહિતે કહ્યું કે, આ પીચ પર તમે માત્ર બૉલને બ્લૉક નથી કરી શકતા

નવી દિલ્હીઃ અમદાવાદમાં મોટેરાની પીચને લઇને હવે વિવાદ થવા લાગ્યો છે. ટીમ ઇન્ડિયા 10 વિકેટથી ઇંગ્લિશ ટીમ સામે જબરદસ્ત જીત મેળવી, તો ઇંગ્લેન્ડનો કેપ્ટન જૉ રૂટે પીચને જવાબદાર ગણાવી દીધી છે. રૂટે મોટેરાની પીચ પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પીચનો બચાવ કર્યો છે. તેને પીચને યોગ્ય ગણાવી છે. રોહિતે પીચને લઇને કહ્યું કે આ પીચ પર વિકેટ સાચવીને વધુ રન બનાવવાનો ઇરાદો રાખવો જરૂરી હતો. રોહિતે કહ્યું કે, આ પીચ પર તમે માત્ર બૉલને બ્લૉક નથી કરી શકતા. ભારતીય ટીમના કયા બેટ્સમેને કહ્યું મોટેરાની પીચ બરાબર હતી, બસ બેટિંગ બરાબર ના કરી શક્યા, જાણો વિગતે રોહિતે કહ્યું જ્યારે તમે આવી પીચો પર રમો છો તો તમારી અંદર ઇરાદો હોવો જોઇએ અને સાથે જ તમારે રન બનાવવાની કોશિશ પણ કરવી જોઇએ. તમે ફક્ત બ્લૉક નથી કરી શકતા. તમે જોયુ કે કેટલાક બૉલ ટર્ન થઇ રહ્યાં હતા, તો કેટલાક સ્ટમ્પ તરફી સરકી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા મોટેરાની આ પીચે પર સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. તેને પ્રથમ ઇનિંગમાં 66 રન અને બીજી ઇનિંગમાં 25 રન ફટકાર્યા હતા. રોહિતે કહ્યું મારી ઇચ્છા માત્ર ટકવાની ન હતી પરંતુ સાથે સાથે રન બનાવવાની પણ હતી, આમાં સારા બૉલને સન્માન કરવાનુ પણ સામેલ હતુ, બસ મે આટલુ કર્યુ. રોહિતે કહ્યું અમદાવાદની પીચ મુશ્કેલ ગણી શકાય પરંતુ રમવુ જોઇતુ હતુ. આવી પીચ પર બેટિંગ કરતાં શીખવી જરૂરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ

વિડિઓઝ

Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget