શોધખોળ કરો

ન્યુઝીલેન્ડની ટીમમાં આ બે ભારતીય ખેલાડીઓનો ડર! કેપ્ટન કેન વિલિયમસને ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા આપ્યું આ નિવેદન

કેન વિલિયમસનનું માનવું છે કે તેની ટીમે ભારતીય સ્પિનરોને રમવા માટે અલગ અભિગમ અપનાવવાની જરૂર છે.

Kane Williamson on Ind-NZ test Series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી કાનપુરમાં 25 નવેમ્બર (ગુરુવાર) થી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ગ્રીન પાર્ક ખાતે રમાશે. મેચની શરૂઆત પહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું હતું કે વર્લ્ડ કપ પછી આ ખૂબ જ પડકારજનક કાર્યક્રમ છે. અને આ વસ્તુઓ આપણા નિયંત્રણની બહાર છે. પરંતુ આપણે બધા નસીબદાર છીએ કે આપણે અહીં છીએ.

'સ્પિનરોએ રમવા માટે અલગ અભિગમ અપનાવવો પડશે'

કેન વિલિયમસનનું માનવું છે કે તેની ટીમે ભારતીય સ્પિનરોને રમવા માટે અલગ અભિગમ અપનાવવાની જરૂર છે. તેણે વધુમાં કહ્યું કે ગુરુવારે પ્રથમ ટેસ્ટ મેચને લઈને કેમ્પમાં ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લે 2016માં ટેસ્ટ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી અશ્વિન (27 વિકેટ) અને જાડેજા (14 વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે કિવિઓએ શ્રેણી 3-0થી ગુમાવી દીધી હતી.

વિલિયમસને કહ્યું કે અમે ભારતીય સ્પિન બોલરોની શક્તિ જાણીએ છીએ અને તેમણે લાંબા સમયથી અહીં શાનદાર બોલિંગ કરી છે. અમારા માટે અલગ રીતે રમવું વધુ સારું રહેશે. ઉપરાંત, સ્કોર કરવા અને ભાગીદારી બનાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિલિયમસને કહ્યું કે દરેક ખેલાડી અલગ-અલગ હોય છે, તેથી તેમની પદ્ધતિઓ એકબીજાથી થોડી અલગ હશે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે કેટલાક પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરવો અને શક્ય તેટલી તૈયારી કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે અમે તેમને રમવા જઈ રહ્યા છીએ.

ગ્રીન પાર્કની પીચ કેવી હશે

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના સ્થાનિક ક્યુરેટર શિવ કુમારનું કહેવું છે કે આ મેદાનની પીચ પર ઘાસ નથી પરંતુ તે તૂટવાની (વધુ તિરાડો) થવાની શક્યતા ઘણી ઓછી છે. શિવ કુમારે કહ્યું કે નવેમ્બર મહિનો છે અને આ સમયે વિશ્વના આ ભાગમાં પિચમાં થોડો ભેજ હશે. હું તમને ખાતરી આપી શકું છું કે આ પિચ જલ્દી તૂટશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget