શોધખોળ કરો

T20 WC: સૂર્યા-કોહલી-રાહુલને આરામ, તેની જગ્યાએ વર્લ્ડકપની આવતીકાલની મેચમાં રમશે આ ખેલાડીઓ, જાણો

ટીમ ઇન્ડિયા પોતાના ત્રણ ટૉપ ઓર્ડર ખેલાડીઓને બીજી વૉર્મ-અપ મેચમાં આરામ આપવાનો પ્લાન બનાવી રહી છે

IND Vs NZ Warm-UP Match: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વૉર્મ-અપ મેચ પહેલી ટીમ ઇન્ડિયામાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવશે. બેસ્ટ ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) આ નેક્સ્ટ વૉર્મ-અપ મેચમાં આરામ આપવામા આવી શકે છે. તેની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) ટીમમાં સામેલ કરી શકે છે. આ સાથે કહી શકાય કે બીજી વૉર્મ-અપ મેચમાં ઋષભ પંત અને દીપક હુડ્ડાની વાપસી લગભગ નક્કી છે.

ટીમ ઇન્ડિયા પોતાના ત્રણ ટૉપ ઓર્ડર ખેલાડીઓને બીજી વૉર્મ-અપ મેચમાં આરામ આપવાનો પ્લાન બનાવી રહી છે. સૂર્યકુમાર યાદવ ઉપરાંત વિરાટ કોહલીને પણ ન્યૂઝીલેન્ડ વિરદ્ધ વૉર્મ-અપ મેચમાંથી બહાર રાખવામા આવી શકે છે. એટલુ જ નહીં કેએલ રાહુલ પણ બહાર થશે. આ ત્રણેય હાલમાં સારા ફોર્મમાં છે જેના કારણે કેપ્ટન અને કૉચે ત્રણેયને બીજી વૉર્મ-અપ મેચની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખીને આરામ આપવાનો ફેંસલો કર્યો છે.

પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે રમાનારી મહત્વની મેચને ધ્યાનમાં રાખતા આ ત્રણેય ખેલાડીઓને આરામ આપવામાં આવશે. આની સાથે જ ટીમ ઇન્ડિયા તે ખેલાડીઓને પણ મેચ પ્રેક્ટિસનો મોકો આપવા માંગે છે, જેમને ઓસ્ટ્રેલિયા રમાયેલી વૉર્મ-અપ મેચમાં હાથ અજમાવવાનો મોકો નથી મળ્યો. 

ચહલને પણ મોકો -
દીપક હુડ્ડાની સાથે બીજી વૉર્મ-અપ મેચમાં રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે, વળી, ઋષભ પંતને નંબર ત્રણ પર બેટિંગ કરવાનો મોકો આપવામાં આવશે. જોકે, બીજી વૉર્મ-અપ મેચમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બન્ને રમતા દેખાશે. 

બીજીબાજુ વાત કરીએ તો મોહમ્મદ શમીને પણ વધુ બૉલિંગ કરવાનો મોકો આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામે તેને માત્ર એક જ ઓવર નાંખી હતી, જે ભારતીય ટીમ માટે મેચ વિનિંગ સાબિત થઇ હતી. આ ઉપરાંત રોહિત શર્મા સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલને પણ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વૉર્મ-અપ મેચમાં અજમાવશે. 

પ્રથમ વૉર્મ-અપ મેચમાં રાહુલ અને સૂર્યાએ કરી હતી તોફાની બેટિંગ -
કેએલ રાહુલની તોફાની ફિફ્ટી
ભારતીય ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વૉર્મ-અપ મેચમાં શાનદાર બેટિંગ કરતા તોફાની ફિફ્ટી ફટકારી દીધી હતી, રાહુલે માત્ર 33 બૉલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્ર્મક 57 રનની ઇનિંગ રમી હતી. 

સૂર્યકુમાર યાદવની દમદાર ફિફ્ટી
આ ઉપરાંત ભારતીય ટીમના મીડલ ઓર્ડર તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ ફરી એકવાર પોતાની બેટિંગનો દમ ઓસ્ટ્રેલિયામાં બતાવ્યો હતો. સૂર્યકુમારે વૉર્મ-અપ મેચમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 33 બૉલમાં આક્રમક 50 રનની ઇનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ

IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

વિડિઓઝ

Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા

Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

Embed widget