શોધખોળ કરો

IND vs SA 1st ODI: કોહલીના થ્રો પર અકળાયો આફ્રિકન કેપ્ટન, વિરાટે પણ આપ્યો જડબાતોડ જવાબ

SA vs IND: સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ 110 રનની શાનદાર ઈનિંગ રમી.

IND vs SA, 1st ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચ બોલેન્ડ પાર્ક ખાતે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 297 રન બનાવ્યા છે.

ચોથી વિકેટ માટે 204 રનની પાર્ટનરશિપ

સાઉથ આફ્રિકાએ એક સમયે 68 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. ત્યાંથી બાવુવા અને ડુસેન ટીમને સંભાળી હતી અને ભારતીય બોવર્સને મચક આપ્યા વગર મકકમ બેટિંગ કરી હતી. બાવુમાએ 110  રન અને ડુસેને 96 બોલરમાં અણનમ 129 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 204 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારત સામે સાઉથ આફ્રિકાની બીજી સર્વોચ્ચ પાર્ટનરશિપ છે. ભારત તરફથી બુમરાહે 48 રનમાં 2 વિકેટ, અશ્વિનને 53 રનમાં 1 વિકેટ  લીધી હતી.

ક્યારે બની હતી ઘટના

પ્રથમ વનડેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવમા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ ચઘટના35મી ઓવરના ચોથા બોલ પર થઈ હતી. યુઝવેન્દ્ર ચહલ આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન બોલિંગ કરતો હતો અને બાવમા સિંગલ લેવા માંગતો હતો, પરંતુ બોલ વિરાટના હાથમાં ગયો અને તેણે વિકેટકીપર રિષભ પંતને ઝડપી થ્રો ફેંક્યો. આનાથી તે ગુસ્સે થઈ ગઈ અને કોહલીને કંઈક કહેવા લાગ્યો. પછી તો  વિરાટ પણ જવાબ આપવા લાગ્યો. બંને વચ્ચેનો ઝઘડો વધતો જતો હતો, પણ બાવમા પોતાની જાતને શાંત કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મેચમાં કોણે કોણે કર્યુ ડેબ્યૂ

આ મેચમાંથી ત્રણ ડેબ્યુ છે. એક ડેબ્યૂ કેપ્ટનશિપમાં છે જ્યાં કેએલ રાહુલનું નામ છે. જ્યારે બાકીના બે ડેબ્યૂ ખેલાડીઓ ODI ફોર્મેટમાં છે. વેંકટેશ ઐયર ભારત માટે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિનિશર અને છઠ્ઠા બોલરની ભૂમિકામાં જોવા મળશે. માર્કો યાનસન સાઉત આફ્રિકા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. યાનસન એક ઓલરાઉન્ડર છે અને તેને કાગીસો રબાડાની બહાર થવા સાથે તક મળી. યાનસને પણ તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 19 વિકેટ લીધી હતી.

ભારતની પ્લેઇંગ ઈલેવન

શિખર ધવન, કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કોક, જાનેમન મલાન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, માર્કો જેન્સન, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget