શોધખોળ કરો
Advertisement
IND vs SA odi: આજની મેચમાં કેપ્ટન કોહલી આ ચાર ખેલાડીઓને પડતા મુકશે, જાણો વિગતે
ખાસ વાત છે કે, ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને શિખર ધવનની ફરીથી એકવાર વાપસી થઇ રહી છે
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની વનડે સીરીઝ માટે રવિવારે ભારતીય ટીમની પસંદગી થઇ ચૂકી છે, જોકે આમા ચાર ખેલાડીઓ એવા છે જેને વિરાટ કોહલી પ્રથમ વનડેમાંથી પડતા મુકી શકે છે, એટલે કે આ ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રમતા ખેલાડીઓને ડ્રિંક્સ જ પીવડાવતા દેખાશે.
આ ચાર ખેલાડીઓને પ્રથમ વનડેમાંથી મુકાશે પડતા...
શુભમન ગીલ
ઋષભ પંત
કુલદીપ યાદવ
નવદીપ સૈની
ખાસ વાત છે કે, ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને શિખર ધવનની ફરીથી એકવાર વાપસી થઇ રહી છે.
આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે પસંદ થયેલી 15 સભ્યોની ભારતીય ટીમ....
શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement