શોધખોળ કરો

Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ યુવા ખેલાડીનો પ્રથમવાર કરાયો સમાવેશ

Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિ બિશ્નોઇનો પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન તરીકે બંન્ને ટીમોમાં વાપસી થઇ છે. જ્યારે વિરાટ કોહલી બંન્ને સીરિઝ રમશે.  રવિ બિશ્નોઇનો પ્રથમવાર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

ટી-20 ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.

વન-ડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ,  વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને બંન્ને સીરિઝમા આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલ બીજી વન-ડેથી ટીમ સાથે જોડાશે. રવિન્દ્ર જાડેજાને ઇજાના કારણે ટીમમાં સામેલ કરાયો નથી. અક્ષર પટેલને ફક્ત ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે.

કુલદીપ યાદવની ટીમમાં વાપસી

કુલદીપ યાદવની છ મહિના બાદ ટીમમાં વાપસી થઇ છે. તેને વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેણે છેલ્લે જૂલાઇ 2021માં શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 સીરિઝ રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kirit Patel | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન અંગે ભાજપ નેતા નીતિન પટેલે માગી માફીHarshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget