શોધખોળ કરો

વિન્ડીઝ સીરીઝ પહેલા ભારતનો મોટો ઝટકો, ઉપકેપ્ટન ઇજાના કારણે નહીં રમી શકે પ્રથમ વનડે, જાણો વિગતે

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુઓ ખેંચાઇ જવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થયો છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે અધિકારિક જાહેરાત નથી કરી. 

India vs West Indies 1st ODI, Ravindra Jadeja: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સીરીઝ શરૂ થાય તે પહેલા ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમના ઉપકેપ્ટન રવીન્દ્ર જાડેજા પ્રથમ વનડે મેચ નહીં રમે.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુઓ ખેંચાઇ જવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થયો છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે અધિકારિક જાહેરાત નથી કરી. 

સીનિયરો આ સીરીઝમાં નથી રમતા -
ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંત, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આવામાં ટીમની આગેવાની અનુભવી ક્રિકેટર શિખર ધવનના હાથમાં છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 

અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે - 
અર્શદીપ સિંહ આજની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરી શકે છે, મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.

આ પણ વાંચો......... 

Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ

Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?

વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન

Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત

5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget