શોધખોળ કરો

IND v AUS પ્રથમ ટેસ્ટ Live: ઉમેશ યાદવે એક જ ઓવરમાં લીધી 2 વિકેટ, ભારત મજબૂત સ્થિતિમાં

પ્રથમ ઈનિંગમાં ભારત 244 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી કોહલીએ સર્વાધિક 74 રન બનાવ્યા હતા.

એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ટી લંચ બાદની રમત શરૂ થઈ ગઈ છે. ટી લંચ બાદ ઉમેશ યાદવે ભારત માટે જોખમી સાબિત થઈ રહેલા લાબુશાનેને 47 રને એલબીડબલ્યુ આઉટ કરાવી મોટી સફળતા અપાવી હતી. યાદવે આ જ ઓવરના છેલ્લા બોલ પર પેટ કમિન્સને સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 121 રન છે. ટી બ્રેક સુધીમાં અશ્વિનનો તરખાટ લંચ બાદ અશ્વિને ભારતને મોટી સફળતા અપાવી હતી. સ્ટીવ સ્મિથ 1 રન બનાવી આઉટ થયો હતો.  હેડ પણ 7 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થતાં ભારતને ચોથી સફળતા મળી હતી. જે બાદ ગ્રીન પણ 11 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 103 રન પર 5 વિકેટ છે. લાબુશાને 47 અને ટીમ પેની 18 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં 2 વિકેટ ગુમાવી બનાવ્યા 35 રન ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં ભારતના પ્રથમ ઈનિગંનૈ 244 રનના જવાબમાં 35 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે વેડને 9 રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.  જે બાદ બર્ન્સ પણ 8 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. હાલ લાબુશાને 16 અને સ્મિથ 1 રને રમતમાં છે.
બીજા દિવસે 25 બોલમાં સમેટાઇ ભારતની ઈનિંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતમાં ભારતે માત્ર 4.1 ઓવરમાં જ અંતિમ 4 વિકેટ ગુમાવતાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દિવસે પ્રથમ ઓવરમાં જ અશ્વિન અને તે પછીની ઓવરમાં સાહા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 4 અને કમિન્ટે 3 વિકેટ લીધી હતી. બીજા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્રીએ ફાસ્ટ બોલર્સ સાથે વાત કરી હતી. શાસ્ત્રીએ બુમરાહ, શમી, ઉમેશ યાદવને બેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રથમ દિવસઃ ભારત 233/6 ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૃથ્વી શોએ 0, મયંક અગ્રવાલે 17, પુજારાએ 43, કોહલીએ 74, રહાણેએ 42 અને હનુમા વિહારીએ 16 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને 2, હેઝલવુડ, પેટ કમિંસ, નાથન લાયનને 1-1 વિકેટ મળી હતી.
ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
અમેરિકા જવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, આ ભૂલના કારણે રદ્દ થઈ જશે વીઝા
અમેરિકા જવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, આ ભૂલના કારણે રદ્દ થઈ જશે વીઝા
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Embed widget