શોધખોળ કરો

IND v AUS: ચોથી ટેસ્ટ પર ખતરો, ભારતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે રાખી આ શરત, જાણો વિગત

બ્રિસ્બેન પહોંચ્યા બાદ બંને ટીમના ખેલાડીઓને ક્વોરન્ટાઇન રહેવું પડી શકે છે. ટીમ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યુ છે કે હવે તેઓ ખેલાડીઓને ફરીથી ક્વોરન્ટાઇન નહી મોકલે. કા

IND v AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાનારી અંતિમ ટેસ્ટ પર ખતરો ઉભો થયો છે. ટીમ ઈન્ડિયાએ કોવિડ-19ના કડક પ્રોટોકોલના કારણે બ્રિસ્બેનમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચ નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ બે મેચ રમવા પર કોઇ વાંધ ન હોવાનં જણાવ્યું છે. બ્રિસ્બેનમાં હાલ કોરોના વાયરસના કારણે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બ્રિસ્બેન પહોંચ્યા બાદ બંને ટીમના ખેલાડીઓને ક્વોરન્ટાઇન રહેવું પડી શકે છે. ટીમ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યુ છે કે હવે તેઓ ખેલાડીઓને ફરીથી ક્વોરન્ટાઇન નહી મોકલે. કારણકે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ તમામ ખેલાડી ક્વોરન્ટાઇન પીરિયર પૂરો કરી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ટીમ ઈન્ડિયા પોતાના ખેલાડીઓને ફરીથી ક્વોરન્ટાઈન મોકલવાના હકમાં નથી. બ્રિસબેનમાં હાલ બોર્ડર બંધ છે અને અહીં આતાં દરેક વ્યક્તિ પર ક્વોરન્ટાઈનના નિયમ કડકાઈથી લાગુ થાય છે. બ્રિસબેનમાં ક્વોરન્ટાઈન નિયમોમાં છૂટ નહીં મળવાની સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ સિડનીમાં બે ટેસ્ટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાયો બબલને લઇ નવો વિવાદ છેડાયો છે. બાયો-સિક્યુરિટી પ્રોટોકોલના નિયમો તોડવાના કારણે ભારતીય ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ સહિત કુલ પાંચ ખેલાડીઓને ટીમથી અલગ કરવામાં આવ્યા છે. આ દેશમાં જોવા મળી કોરોના રસીની આડઅસર,  બે જાણો વિગત રાજ્યમાં આજે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે માવઠું, જાણો વિગતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget