શોધખોળ કરો

IND Vs ENG: વોશિંગ્ટન સુંદરે ફિફટી ફટકારવાની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, એક ગુજરાતી પણ છે લિસ્ટમાં

સુંદરે ફિફ્ટી ફટકારવાની સાથે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે કરિયરની વિદેશમાં અને ભારતમાં પ્રથમ ટેસ્ટ રમતી વખતે ફિફ્ટી ફટકારનારો ભારતનો આઠમો બેટ્સમેન બન્યો હતો.

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.  ભારતે ફોલોઓનથી બચવા હજુ 66 રનની જરૂર  છે. અશ્વિન 31 રન બનાવી આઉટ થતાં ભારતને સાતમો ફટકો લાગ્યો હતો. વોશિંગ્ટન સુંદર 64 રને રમતમાં છે. સુંદરે ફિફ્ટી ફટકારવાની સાથે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે કરિયરની વિદેશમાં અને ભારતમાં પ્રથમ ટેસ્ટ રમતી વખતે ફિફ્ટી ફટકારનારો ભારતનો આઠમો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા રુશિ મોદી, એસ અમરનાથ, અરૂણ લાલ, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, ગુજરાતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ આ કારનામું કરી ચુક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે

શું 'કિંગ' અને 'હિટમેન' ફરી સફેદ જર્સીમાં દેખાશે? ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવાના દાવાઓનું જાણો શું છે રહસ્ય

ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વધુ એક સીરીઝ રમશે, BCCI એ ત્રણેય મેચની તારીખ અને સ્થળ કર્યું જાહેર

CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી

ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ

Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...

પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ

Embed widget