શોધખોળ કરો

IND vs NZ 2nd Test:મુંબઇ ટેસ્ટમાં ભારતના બોલરોનો તરખાટ, ન્યૂઝિલેન્ડની ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ

ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ કીવી ટીમનો આ ન્યૂનતમ સ્કોર છે. ભારત તરફથી આર.અશ્વિન સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.

India vs New Zealand Mumbai Test: મુંબઇના વાનખેડેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 62 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ કીવી ટીમનો આ ન્યૂનતમ સ્કોર છે. ભારત તરફથી આર.અશ્વિન સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 62 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઇન્ડિયાને 263 રનની લીડ મળી હતી. જોકે, કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝિલેન્ડને ફોલો ઓન આપ્યું નહોતું અને ભારતે બેટિંગ શરૂ કરી હતી.

કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ન્યૂઝિલેન્ડના બંન્ને ઓપનર ટોમ લાથમ અને વિલ યંગને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા હતા. યંગ 04 અને લાથમ 10 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ સિરાજે રોસ ટેલરને  આઉટ કરી ન્યૂઝિલેન્ડની ટીમની ત્રીજો ઝટકો આપ્યો હતો. તે એક રન બનાવી આઉટ થયો હતો.ત્યારબાદ ન્યૂઝિલેન્ડે એક પછી એક વિકેટ ગુમાવી હતી. ભારતના બોલરો સામે એક પણ ન્યૂઝિલેન્ડનો બેટ્સમેન ટકી શક્યો નહોતો અને આખી ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ અગાઉ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.

Omicron threat : UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફરો સંક્રમિત મળતાં તંત્ર થયું દોડતું, જાણો શું લીધા પગલા?

Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર

Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ

Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget