શોધખોળ કરો

ભારતે 2011ની વર્લ્ડકપ ફાઈનલ ફિક્સ કરીને જીતી હતી ? જાણો ક્યા મહાન ક્રિકેટરે કર્યો હતો આ આક્ષેપ ?

શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ પણ આ મેચની તપાસના આદેશ આપ્યા હતા. 

મુંબઈઃ ભારતે 2011માં વર્લ્ડકપ જીત્યો એ ઘટનાને દસ વર્ષ પૂરા થયાં છે. ભારતે 2011 વર્લ્કપની ફાઈનલ મેચ શ્રીલંકાને હરાવીને જીતી હતી.  આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતના આંચકાને પચાવીને ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટિંગના સહારે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. ભારતના ક્રિકેટ ઈતિહાસના સૌથી યાદગાર વિજયોમાં વર્લ્ડકપ ફાઈનલ વિજય એક છે પણ આ વિજય અંગે વિવાદ સર્જવાનો પ્રયાસ પણ  શ્રીલંકાને વર્લ્ડકપ જીતાડનારા અર્જુન રણતુંગા દ્વારા કરાયા હતા.  

શ્રીલંકાને 1996 વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપને સમર્થન આપ્યું હતું અને  તપાસની માગ કરી હતી. સૌથી પહેલાં લંકાન ભૂતપૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્લ્ડકપમાં રમનારા શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સાંગાકારાએ કહ્યું હતું કે, મહિદાનંદાએ ફિક્સિંગ અંગે તેમની પાસે જે પણ  પૂરાવા હોય તે લઈને આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’

ભારતે 2011ની વર્લ્ડકપ ફાઈનલ ફિક્સ કરીને જીતી હતી ? જાણો ક્યા મહાન ક્રિકેટરે કર્યો હતો આ આક્ષેપ ?

શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ પણ આ મેચની તપાસના આદેશ આપ્યા હતા. રમત સચિવ કે રૂવાનચંદ્રાએ રમત પ્રધાનના આદેશ પર મંત્રાલયની તપાસ એકમ સામે ફરિયાદ નોંધાવી હતી.

ભૂતપૂર્વ રમત મંત્રી મહિનાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતને વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ફિક્સ હતી. જો કે  ફાઈનલ મેચમાં સેન્ચુરી લગાવનાર મહેલા જયાવર્ધને પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી હતી અને આ વિવાદોથી દૂર રહેવા કહ્યું હતું.  તેમણે ટ્વીટ કર્યું કે, શું ચૂંટણી નજીક આવી ગઈ છે? કે આ સર્કસ શરૂ થઈ ગયું છે. નામ અને પૂરાવા?

#WorldCup2011: ટીમ ઇન્ડિયાની વનડે વર્લ્ડકપ જીતને 10 વર્ષ પૂરા, સોશિયલ મીડિયા પર લોકોએ આ રીતે કરી ઉજવણી

IPL 2021: અશક્ય છે આઈપીએલના આ રેકોર્ડ્સ તોડવા ! આંકડા જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget